બર્ગર પરાઠા (Burger Paratha Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2કલાક 30 મિનિટ
8પીસ
  1. પરાઠા માટેની સામગ્રી :
  2. 2 કપઘઉં નો લોટ
  3. તેલ જરૂર મુજબ
  4. 2 ચમચીજીરું
  5. મીઠું સ્વાદમુજબ
  6. બર્ગર ટિક્કી માટેની સામગ્રી :
  7. 300 ગ્રામબટાકા
  8. મીઠું સ્વાદમુજબ
  9. 1 ચમચીહિંગ
  10. 1 ચમચીધાણા જીરું
  11. 2 ચમચીલાલ મરચું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. થોડાલીલા ધાણા
  14. 2બ્રેડ નો ભુકો
  15. 1/3 કપમેંદો
  16. તળવા માટે તેલ
  17. સર્વિંગ માટે ની સામગ્રી :
  18. 8પીસ ચીઝ સ્લાઈસ
  19. 2ટામેટાં
  20. 2ડુંગળી
  21. 2 ચમચીલીલી ચટણી
  22. 3 ચમચીહોટ &સ્વીટ

રાંધવાની સૂચનાઓ

2કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા બાફી લ્યો. કુકર ઠંડુ પડે એટલે બટેટાની છાલ ઉતારી બટાકા નો માવો કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઉમેરી તેને એક રસ એટલે તે મિક્સ કરી લો.ત્યારબાદ તેના ફોટો માં બતાવ્યા પ્રમાણે રોલ વાળી દો.તે રોલને હેલ્થી રેપ માં / કોઈપણ સાદી પ્લાસ્ટિકમાં એટલે તેને ફ્રીઝરમાં બે કલાક સેટ થવા માટે મૂકો.

  3. 3

    ફ્રીજમાંથી કાઢ્યા બાદ તેનાજાડા કે ઝીણા જેવા જોઈએ તે પ્રમાણમાં તેને ગોળ કાપી લો.

  4. 4

    એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો. મેંદા ની લઈ બનાવી લ્યો. તેલ ગરમ થયા બાદ ટીકકી ને મેંદા ની લઈ માં રંગડોળી લો.

  5. 5

    પછી બ્રેડ ક્રમ્સ માં બોળો અને તેલમાંતરવા માટે મૂકો. આમ વાળા ફરતી બધા જ તળી લો. તેને ઠંડા પડવા માટે એક સાઈડમાં રાખી દો.

  6. 6

    ત્યારબાદ પરાઠા માટે લોટ લો. તે લોટમાં મીઠું તેલ અને જીરું ઉમેરી લોટ જેવો લોટ બાંધો. તેને દસ મિનિટ રેસ્ટ કરવા દો. ત્યારબાદ એક નાનો લુઓ લો.

  7. 7

    તેને રોટલી બનાવો આપણે જે સાઈઝ ના બર્ગર બનાવ્યા છે તેનાથી થોડીક મોટી રોટલી વણવાની અને તેને લોઢી ગરમ કરવા રાખો અને તેના પર શેકો.

  8. 8

    એક બાજુ શેકાઈ ગયા બાદ પછી બીજી બાજુ છે કો અને વારાફરતી બંને બાજુ તેલ લગાવી અને તેને જેમ આપણે પરાઠા બનાવે તેવી જ રીતના શેકો.

  9. 9

    બંને બાજુ તેલ લગાવી અથવા તો બટર કે ઘી પ્રભાવી આપણને જે ભાવે તે મુજબ લગાવી અને બંને બાજુ પરાઠા શેકી લો. બધા જ પ્રથા આવી રીતના શેકાઈ ગયા બાદ તેમાંથી એક કરોડ તો લઈ તેના પર ગ્રીન ચટણી વાળું જે મિશ્રણ છે તે લગાવી લો.

  10. 10

    ત્યારબાદ તેના પર બળ ઘરવાળી ટિકિટ રાખો પછી તમે ટાની સ્લાઈસ ડુંગળીની સ્લાઈસ મુકો અને ત્યારબાદ તેના પર ચીઝની સ્લાઈસ મુકો.

  11. 11

    ચીઝની સ્લાઈસ મુકાઈ ગયા બાદ બીજો પર આટલો લઈ તેનામાં પણ ગ્રીન ચટણી વાળું લગાવી અને ચીઝ પર મૂકી દો.

  12. 12

    ત્યારબાદ આવી જ રીતના બધા જ બર્ગર પરાઠા તૈયાર કરી લો અને સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes