શીંગદાણા સલાડ(Peanut Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
250 શીંગદાણા લેવા તેના ફોતરા ઉતારી લેવા એક ડુંગળી લેવી એને ઝીણી ઝીણી સમારેલી અને એક ટામેટું લેવું એને પણ ઝીણું સમારેલું
- 2
શીંગ દાણા ના ફોતરા ઉતારીને એમાં કાંદો અને ટમેટું ઝીણું સમારેલું નાખવું ૧ લીંબુ નો રસ નાખો એમાં એક ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર નાખી અને પછી હલાવી નાખો અને પછી એક ડિશમાં કાઢી અને ખાઈ શકો અને એને તમે ગમે એની સાથે ખાઈ શકો નવીન આઈટમ સાથે શીંગદાણા ના સંભળાય છે સલાડ ખાઈ શકો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પીનટ સલાડ (Peanut Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલા શીંગદાણા અને વેજીટેબલ નાં કોમ્બિનેશન થી બનતી આ રેસીપી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણ માં મળી આવે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
પિનટ સલાડ (Peanut salad recipe in Gujarati)
#સાઈડ ડીશજમવામાં સાઈડ માં લેવાતું આ સલાડ ખૂબ જ હેલ્ધી છે. Hetal Gandhi -
-
-
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
રાજમાનું સલાડ(Rajma salad recipe in Gujarati)
#GA4#Week12રાજમાનું સલાડ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. Yogita Pitlaboy -
-
મિક્સ વેજીટેબલ ચીઝ સલાડ (Mix Vegetable Cheese Salad Recipe In Gujarati)
#GA4#Week17 hemendra chudasama -
છબછબીયું-શીંગદાણા,કાકડીનું સલાડ (Peanut cucumber salad recipe in Gujarati)
#GA4#Week12#Peanutસલાડ એક એવી item છે જે મોટા ભાગના kids ને ખાવુ ના ગમે. અમને પણ ના ગમતું😄. એ વખતે મારી Mumma આ healthy n very easy salad કરી આપતી અને એનું નામ આપ્યું હતું છબછબીયું 😊. આટલું intresting નામ સાંભળી ને જ અમને એ ખાવાનું મન થતું અને Mumma ને અમને ખવડાવ્યા નો સંતોષ. આ રેસીપી મારાં childhood જોડે સંકળાયેલી છે જે હું આપ સહુ સાથે આજે કુકપેડ ના પ્લેટફોર્મ દ્વારા શેર કરું છું. Vidhi Mehul Shah -
પીનટ ચાટ (Peanut Chaat recipe in Gujarati)
#GA4#Week12ગપશપ પાર્ટી અથવા કોઈ પણ ગેટ ટુગેધર માટે ક્વીક ટુ મેક સ્ટાટર. Krutika Jadeja -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14948780
ટિપ્પણીઓ