રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં એક વાત કહું અને પછી તેમાં જરૂર પડે તેમ નહીં નાખતા જાવ અને હલાવતા રહો મિશ્રણ થોડું ઢીલુ થાય ત્યાં સુધી દહીં નાખો અને પછી તેને દસ મિનિટ માટે ઢાંકી ને રાખી દો
- 2
હવે ડુંગળી ટામેટાં ઝીણા સમારી લેવા ત્યારબાદ મિશ્રણ જોઈ લેવું જો વધારે ઘટ્ટ હોય તો થોડું પાણી ઉમેરી અને ઢીલું કરવું પછી નોનસ્ટિક લોઢી ગરમ કરવા મૂકો તેમાં બટર લગાવો અથવા તેલ પણ લગાવી શકાય હવે ખીરાને ચમચા વડે તેમાં પાથરો ત્યારબાદ તેમાં સમારેલા ડુંગળી અને ટામેટાં અને કોથમીર પણ ખીરા ઉપર પાથરો
- 3
ત્યારબાદ એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ તેને પલટી અને શેકો બંને બાજુ સરખી રીતે શેકી લેવા
- 4
તો તૈયાર છે ટેસ્ટી ઉત્તપમ તેને સોસ સાથે પણ ખાઈ શકાય છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલા મગના ઉત્તપમ(Sprouted mung uttapam recipe in Gujarati)
#GA4#Week11#SPROUTS#INSTANTFOODએકદમ હેલ્થી અને સરળતાથી બનતું ઉત્તપમ બાળકો જ્યારે ફણગાવેલા કઠોળ ના ખાય ત્યારે આ રીતે તેને પીરસવા જરૂરથી ભાવશે Preity Dodia -
-
-
-
-
રવા ઉત્તપમ(Rava Uttapam Recipe in Gujarati)
#GA4#week_1#uttapam#yogurt#schezwan rava uttapam Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
-
બેસન બેબી ઉત્તપમ (Besan Baby Uttapam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉત્તપમ બનાવવા માટે પુર્વ આયોજન જરુરી હોય છે. પણ બાળકો ડિમાન્ડ કરે એટલે તાત્કાલિક એમના માટે ઇન્સ્ટન્ટ બેસન ઉતપમ બનાવી દીધા!! Neeru Thakkar
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14960432
ટિપ્પણીઓ (2)