પૌવા (Poha Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવા ને ધોઈલો હવે તેમા હળદર ખાંડ એને લીંબુ એડ કરી મિક્સ કરી 10 મિનિટ માટે રેસ્ટ આપો
- 2
હવે એક પેન માં તેલ મુકો. પછી તેમા રાઈ જીરું નો વઘાર કરો. હવે તેમા પૌવા એડ કરો. પછી તેમા મીઠુ ટામેટું કાંદા એડ કરી મિક્સ કરો. હવે તેમા શીંગદાણા ઉમેરી 2 મિનિટ થવા દો.
- 3
તો તૈયાર છે પૌવા.
Similar Recipes
-
-
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
પૌવા (Poha recipe in gujarati)
#goldenapron3#Week11#puzzle#pohaઝટપટ બની જાય અને ખાવામાં પણ હેલધી. ગુજરાતીઓ ના ફેવરિટ. Bhavana Ramparia -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
#PSબ્રેકફાસ્ટમાં આ ચટપટા બટાકા પૌવા ખાવાની ખૂબ જ મજા આવે છે. આ બ્રેકફાસ્ટ કરવાથી જલ્દી ભૂખ પણ લાગતી નથી. Jayshree Doshi -
-
કાંદા પૌવા
#MAR#RB10 અમારા ઘર માં બધાં ને કાંદા પૌઆ ખૂબ ભાવે નાસ્તા માં અવાર નવાર બનાવીએ છીએ મહારાષ્ટ્રીયન લોકો પણ નાસ્તા માં કાંદા પૌઆ કરે છે Bhavna C. Desai -
બટાકા પૌવા (Batata poha recipe in Gujarati)
#CB1#cookpad_guj#cookpadindiaબટાકા પૌવા એ બહુ જલ્દી બની જતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ભારતીય નાસ્તો છે જે ખાસ કરી ને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ માં વધુ પ્રચલિત છે. જુદા જુદા રાજ્યો માં બનાવાની વિધિ અને અમુક ઘટકો જુદા હોઈ શકે છે. મહારાષ્ટ્ર માં કાંદા પોહા વધારે ખવાય છે તો મધ્યપ્રદેશ માં પોહા ને રતલામી સેવ સાથે ખવાય છે. સામાન્ય રીતે પૌવા માં બટેટા સિવાય, તમારી પસંદગી મુજબ ડુંગળી, ટમેટા, વટાણા, સીંગદાણા, દાડમ વગેરે નાખી શકાય છે. રાંધવા નો સમય બચાવવા બાફેલા બટાકા વાપરી શકાય છે. Deepa Rupani -
-
-
-
બટાકા પૌવા (bataka poha recipe in Gujarati)
#CB1 પૌવા ખાવા નાં ખૂબ જ ફાયદાઓ છે.જે પચવા માં ખૂબ હલકાં છે.જેમાં આયૅન ભરપૂર પ્રમાણ છે અને કેલરી નું પ્રમાણ ખૂબ જ ઓછું છે.જે બ્લડ સુગર ને કંટ્રોલ માં રાખે છે.સવારે નાસ્તા માં પૌવા અચુક લેવા જોઈએ. Bina Mithani -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#GA4 #Week7ખૂબ જ ઝડપથી બનતો પૌષ્ટિક નાસ્તો છે Shethjayshree Mahendra -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી પૌવા દરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતા હોય છે .નાના મોટા સૌને ગમે પણ છે .પૌવા પચવા માં હલકા હોય છે . Rekha Ramchandani -
ઈન્દોરી પૌવા (Indori poha recipe in Gujarati)
ઈન્દોરી પૌવા ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તા નો પ્રકાર છે. ઈન્દોરી પૌવા મધ્યપ્રદેશના ઈન્દોરની વાનગી છે. જાડા પૌવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા ઈન્દોરી પૌવા તીખી સેવ કે ફરસાણ અને જીરાવન મસાલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ જ કારણે ઈન્દોરી પૌવા સામાન્ય રીતે બનતા પૌવા કરતાં અલગ પડે છે. આ સ્પાઈસી, ખાટા-મીઠા અને ચટપટા પૌવા નાસ્તામાં ખુબ જ સરસ લાગે છે.#FFC5#cookpadindia#cookpad_gu spicequeen -
વેજિટેબલ પૌવા (Vegetable Poha Recipe in Gujarati)
બ્રેકફાસ્ટ માટે ની હેલ્થી અને સ્વાદિષ્ટ રેસીપી. પર્સનલી મને વેજીટેબલ વાળી વસ્તુ વધારે પસંદ છે. બટાકા અને કાંદા પોહા ઘણીવાર ખાતા હોઈએ છે. કંઇ અલગ ટ્રાય કરવું હોય તો આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
-
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન સ્ટાઈલ કાંદા પોહા બ્રેકફાસ્ટ માટે પરફેક્ટ ડિશ છે. Disha Prashant Chavda -
મગ પૌવા (Moong Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujajrati#healthy#breakfastમગ પૌવા એ હેલ્થી નાસ્તો છે ,બટેકા ને ક્યારેક ખાવાનું ટાળવું જોઈએ .આ પૌવા માં ઉપર થી કંઇપણ ઉમેર્યા વગર પણ સરસ લાગે છે .મારો સન v.v.nagar માં હોસ્ટેલ માં હતો ત્યારે બાજુ માં નાસ્તા ના સ્ટોલ ના આ પૌવા એના ફેવરિટ હતા .એટલે હું ઘણીવાર બનાવુ છું . Keshma Raichura -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એ એક સ્ટ્રીટ ફૂડ છે. જે ગમે તે સમયે ખાઈ શકાય છે. એ સવાર-સાંજ ના નાસ્તા માં અથવા રાતના લાઈટ ડિનરમાં પણ લઈ શકાય છે. લગભગ નાના- મોટા સહુને ભાવતી આ વાનગી છે.#CB1 Vibha Mahendra Champaneri -
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14962094
ટિપ્પણીઓ (2)