બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા કાપીને રાખવા.પૌવા ચાળી અને ધોઈ રાખવા.10 મિનિટ પેલા.
- 2
હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાખી બટાકા નાખવા.કાંદા પણ ઉમેરવા.મીઠું નાખી કુક કરવા.
- 3
થોડી વાર પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ,હળદર,લીંબુ, ખાંડ ઉમેરવી.
- 4
પૌવા ધોયેલા નાખવા.સરખું મિક્ષ કરવું.ગરમ ગરમ સર્વ કરવું.કાંદા થી પૌવા નો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
-
-
-
-
-
-
ચીઝ બટાકા પૌવા (Cheese Bataka Pauva Recipe In Gujarati)
#CB1 ચીઝ બટાકા પૌવા (પૌવા બટાકા) Aanal Avashiya Chhaya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15664529
ટિપ્પણીઓ