મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)

Dharti Raviya @cook_25489242
મસાલા સેન્ડવીચ (Masala Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને વટાણા ને બાફી લો.
- 2
બટેટાની છાલ ઉતારી અને બટાકા અને વટાણા ને છૂંદો કરી નાખો.
- 3
ગેસ પર કડાઈ મૂકી ધીમા તાપે તેલ મૂકો. તેમાં વઘાર માટે રાઈ. હિંગ. આદુ મરચાની પેસ્ટ નાખો. લસણની ચટણી નાખો. પછી બટેટાનો અને વટાણા નો છુંદો નાખો. સરખી રીતે હલાવી લો.પછી સ્વાદ અનુસાર મીઠું. ખાંડ. ગરમ મસાલો. ધાણાજીરૂ. નાખીને સરખી રીતે હલાવો
- 4
પછી નીચે ઉતારીને તેમાં લીંબુ નીચોવો. અને કોથમીર નાખો.
- 5
પછી બ્રેડમાં સરખી રીતે મસાલો ભરી લો.
- 6
પછી સેન્ડવીચ મશીન ને ગરમ કરવા મૂકી ને અંદર સેન્ડવીચ મૂકી દો. સરખી રીતે શેકાય જાય એટલે મશીન બંધ થઈ જશે
- 7
ગરમ ગરમ સેન્ડવીચ સર્વ કરો, એમાં આમલીની ચટણી, સોસ, લસણની ચટણી સાથે. ખાવાની ખૂબ જ મજા આવશે. એકવાર જરૂર ટ્રાય કરો. અને ખાસ સ્વાદિષ્ટ પણ બને છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
વેજીટેબલ મસાલા સેન્ડવીચ (Vegetable Masala Sandwich Recipe In Gujarati)
#GA4#week3#cookpadindia Riddhi Ankit Kamani -
લસણિયા સેન્ડવીચ ઢોકળા (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5ઢોકળા ઘણી રીતે બનાવવામાં આવે છે. બેસનના ઢોકળા, ચોખા તેમજ ચણા ના લોટ ના, ઈડલીના બેટર માંથી તેમજ સોજીના ઢોકળા પણ બનાવે છે. ઘણા લોકો સાદા ઢોકળા, ખાટા ઢોકળા, ગળ્યા ઢોકળા ,તેમજ સેન્ડવીચ ઢોકળા બનાવે છે. મેંઅહીં લસણીયા સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
#GA4#WEEK23#TOAST#MASALA_TOAST_SANDWICH#COOKPADINDIA Hina Sanjaniya -
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
-
મસાલા સેન્ડવીચ ઈડલી (Masala Sandwich Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadguj#cookpadમને મારા દીકરાએ એવું પૂછ્યું કે મમ્મા ઈડલી કમ્પલસરી માત્ર round shape જ હોય? ત્યારે મને વિચાર આવ્યો કે ટેસ્ટ એ જ છે, રેસીપી પણ એ જ છે, બનાવવાની રીત પણ એ જ છે, તો માત્ર શેઈપમાં ફેરફાર કરી અને કંઈક નવું જ બનાવીને પરિવાર, બાળકોને ખુશ કરી દઈએ. મેં ઈડલીનો શેઈપ બદલેલ છે અને બે ઈડલી ની વચ્ચે ગ્રીન ચટણીનો ટેસ્ટ આપી અને સ્ક્વેર સેન્ડવીચ ઈડલી બનાવી છે. Neeru Thakkar -
-
-
-
-
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ એ બધાં ને ભાવતી વાનગી છે.. શિયાળામાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવે છે.. એટલે વેજીટેબલ સેન્ડવિચ દરેક ગૃહિણીની પસંદ હોય છે..પણ આજે મેં બટાકા અને લીલાં વટાણા ની ટોસ્ટર માં મસ્ત શેકી ને સેન્ડવીચ બનાવી.. Sunita Vaghela -
લીલી તુવેર બટાકા ના પરોઠા (Lili Tuver Bataka Paratha Recipe In Gujarati)
,#GA4#Week1#Paratha Jayshree Doshi -
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
મુંબઇ સ્ટાઈલ મસાલા ટોસ્ટ સેન્ડવીચ
#માઇઇબુક#પોસ્ટ7મુંબઇ સિટી વિવિધ સ્ટ્રીટ ફૂડ માટે લોકપ્રિય છે જેનો આનંદ દરેક લોકો લે છે.એમાનુ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ.લોકોને હંમેશાં કોઈ ટ્રેન અથવા બસ પકડવાની ઉતાવળ હોય છે અને તેથી તેમાંથી કેટલાક તેમના બધા જ ભોજન મા સ્ટ્રીટ ફૂડ ખાતા હોય છે અને કેટલાક લોકો તેને સાંજના નાસ્તા તરીકે ખાવાનું પસંદ કરે છે. જ્યારે પણ હું મુંબઇની મુલાકાત કરું છું, ત્યારે મને આ ટોસ્ટેડ સેન્ડવીચ લેવાની લાલચ થાય છે. વારંવાર ટોસ્ટ સેન્ડવીચ ખાવા મુંબઈ તો જઈ ના શકાય એટલે મે મારા ઘરે જ આ મુંબઈ મળતી અને એજ સેમ ટેસ્ટની મુંબઇ મસાલા ટોસ્ટ સેન્ડવિચ ઘરે બનાવી છે. તમે પણ આ જ રીત થી એક વાર ટ્રાય કરી જૂઓ. khushboo doshi -
ટોસ્ટ મસાલા સેન્ડવીચ (Toast Masala Sandwich Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
આલુ ટોસ્ટ સેન્ડવીચ (Aloo Toast Sandwich Recipe In Gujarati)
બટાકા એ સૌ કોઈને પસંદ હોય છે જ્યારે કોઈ પણ શાક ના ભાવતું હોય ત્યારે બટાકા લગભગ બધાને જ ભાવતા હોય છે અમારા ઘરે કહેવાય છે "જીસકા કોઈ નહીં ઉસકા બટાકા હૈ".😜બટાકા માંથી તમે ઘણી બધી વાનગીઓ બનાવી શકો છો. લગભગ બધા જ શાક અને અવનવી વાનગીઓમાં બટાકા વપરાતા હોય છે. સ્વાસ્થ્યની રીતે જોવા જઇએ તો પણ બટાકા ખુબ જ જરૂરી છે.અહીં મેં બટાકા ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે જે મારી ખૂબ જ ભાવતી વાનગી છે ગૃહિણી તરીકે આપણે જ્યારે બધાની પસંદને ધ્યાનમાં રાખીએ ત્યારે પોતાને શું પસંદ છે એ લગભગ ભૂલી જતા હોઈએ. આજે મને ભાવતી સેન્ડવીચ બનાવી છે.#GA4#WEEK1 Chandni Kevin Bhavsar -
-
-
-
-
-
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવીચ નાસ્તામાં કે ડીનર મા કંઈક નવું, ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે સરળતાથી બનાવી શકાય છે Pinal Patel -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14979552
ટિપ્પણીઓ (8)