કાટલુ (Katlu Recipe In Gujarati)

Kajal Mehta
Kajal Mehta @cook_17741603

#MA

કાટલુ (Katlu Recipe In Gujarati)

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦‌મીનીટ
૨ લોકો
  1. ૧ કપ ઘી
  2. ૧/૨ કપ સમારેલો ગોળ
  3. ૩ ચમચીદળેલી સાકર
  4. ૧/૨ કપ દેશી ગુંદ
  5. ૧/૨ કપ સમારેલા કાજુ, બદામ
  6. ૨ ચમચીકાટલાં નો પાઉડર
  7. ૧ ચમચી‌સુંઠ પાઉડર
  8. ૨ કપઘઉંનો લોટ
  9. ૧ ચમચી ગંઠોળા પાઉડર
  10. ૧/૨ કપ સુકા કોપરા નુ ખમણ

રાંધવાની સૂચનાઓ

૩૦‌મીનીટ
  1. 1

    એક કડાઈ મા ઘી લો તેમા 1/2 ગુંદ તળી લો અને અળધા નો જીણો‌ભુકો કરી લો‌,

  2. 2

    હવે એજ ઘી મા‌લોટ સેકી લો પછી તેમા‌ બધા મસાલા નાખો હલાવો, પછી ગોળ નાખો‌હલાવી ને થાળી મા પાથરો

  3. 3

    પછી તેના કટકા કરો તો તૈયાર છે કાટલુ મને મારા મમી ના હાથ નુ બનાવેલુ ખુબજ પસંદ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Mehta
Kajal Mehta @cook_17741603
પર

ટિપ્પણીઓ

Similar Recipes