કાટલું (Katlu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદર ને મિકસર જાર માં નાખી પાઉડર બનાવી લેવો. અને ગોળ ને ઝીણો સમારી લેવો.
- 2
હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં ઘઉંનો લોટ શેકી લેવો. લોટ શેકાવા આવે પછી તેમાં ગુંદર નો પાઉડર ઉમેરી બરોબર શેકી લેવું.
- 3
પછી ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી બરોબર મિક્સ કરી લેવું અને પછી તેમાં કોપરા નો ભૂકો, કાજુ-બદામ નો ભૂકો અને કાટલું પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી લો. સહેજ ઠરે પછી તેના લાડુ બનાવી લેવા. અથવા તો ડીશ માં પાથરી તેના પીસ પણ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
કાટલુ પાક (Katlu Paak Recipe in Gujarati)
#WK1#Week1વિન્ટર કિચન ચેલેન્જ Week1#Cookpadindia#Cookpadgujarati Ramaben Joshi -
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujaratiઆજે કાટલું પાક બનાવિયો પહેલી વાર ટ્રાય કરેયો પણ ખૂબ જ સરસ બનીયો hetal shah -
-
-
-
-
કાટલું ગુંદર પાક (Katlu Gundar Paak Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ - Week 1 Juliben Dave -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15828263
ટિપ્પણીઓ (20)