કાટલું(Katlu recipe in Gujarati)

Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
Rajkot

#MW1
કાટલાં નો પાક
શિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી

કાટલું(Katlu recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#MW1
કાટલાં નો પાક
શિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
5થી 6 લોકો માટે
  1. 200 ગ્રામઘઉં નો જાડો લોટ
  2. 200 ગ્રામઘી
  3. 150 ગ્રામગોળ
  4. 2 ચમચીગુંદ
  5. 50 ગ્રામટોપરાનું જીણું ખમણ
  6. 3 ચમચીકાટલું
  7. 3 ચમચીકાજુ બદામ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા ઘી મૂકી તેમાં ગુંદ તળી લેવો ત્યાર બાદ એજ ઘી માં લોટ નાખી હલાવવો

  2. 2

    લોટ લલાશ પડતો થાય એટલે ઉતારી તેમાં ગુંદ,ટોપરાનું ખમણ,ગોળ, કાટલું કાજુ બદામ ના ટુકડા વગેરે નાખી હલાવવું.

  3. 3

    હવે એક થાળી માં ઘી લગાવી ને તેમાં બધું મિશ્રણ ઢાળી દેવું

  4. 4

    ઉપરથી ટોપરાનું ખમણ ભભરાવવું અને ઠરી જાય એટલે કાપા પાડી પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alpa Jivrajani
Alpa Jivrajani @cook_26417515
પર
Rajkot
મને રસોઈ બનાવવાનો અને બીજાને ખવડાવવાનો બહુ શોખ છેકુકપેડ થી મને ઘણું શીખવા મળશે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes