રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઈને લૂંછી ને ગરમ તેલમાં કટકા કાપીને તળી લઈશું
હવે ભીંડા તળાઈ ગયાબાદ ભીંડા ના શાક નો વઘાર કરવાનો રહેશે - 2
શાક વઘારવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લો
ત્યારબાદ તેમાં રાઈ જીરુ અને હીંગ ઉમેરો
તેમજ આદુ-લસણની પેસ્ટ નાખીને હલાવો
આજ તેલમાં હળદર મરચુ અને ધાણા જીરું ઉમેરો
હવે ધીમે ધીમે દહીં ઉમેરતા જઈને ખૂબ જ હલાવતા રહો - 3
ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર અને અથાણાનો મસાલો ઉમેરો
તો તૈયાર છે ગરમા ગરમ અચારી ભીંડી નુ શાક
Similar Recipes
-
-
-
-
-
-
કરારી આચારી ફ્રાય ભીંડી (achari fry bhindi recipe in Gujarati)
#વિકમીલ1#સ્પાયસિ/તીખી#માઇઇબુક#પોસ્ટ8#date16-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
દહીં અચારી ભીંડી(Dahi Achari Bhindi Recipe In Gujarati)
#AM3#sabji/shaakઆમ તો ભીંડા ના શાક માં તમે વેરીએશન કરો એટલા ઓછા છે પણ તે બધા માં તેનો અથાણા ના મસાલા સાથે નુ તેનુ કોમ્બિનેશન બવ જ સરસ લાગે છે અહીંયા હું એ જ રેસીપી શેર કરી રહી છું sonal hitesh panchal -
-
-
-
-
-
-
-
પંજાબી દહીં ભીંડી (Punjabi Dahi Bhindi Recipe in Gujarati)
#EB#Week1#Tips. ભીંડા નું શાક બનાવતી વખતે તેના પર ઢાંકણ ઢાંકવું જોઈએ નહીં .કારણ કે ઢાંકણ ઢાંકવાથી તેની શેવાળ ભીંડામાં પડે છે અને આ શાક માં ચિકાસ આવે છે Jayshree Doshi -
-
ક્રીસ્પી ભીંડી (crispy bhindi recipe in Gujarati)
# first recip# સનેકસ#જુનવરસાદ આવે એટલે બધાને ચટપટુ ખાવાનું મન થાય જ .અને અત્યારે લોકડાઉન માં બધા એ કાંઇ ક નવું બનાવ્યું જ હશે.ભીડા મને જરાય ભાવે જ નહીં અને અત્યારે માકૅટમા ભીંડા બહુ આવેતો મેં બનાવ્યા ક્રિસ્પી ભીડા Radhika Madlani -
-
કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)
#EB#week1Post1ભીંડા ના શાક માં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. ભીંડા ના શાક માં વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ શાક શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. નાના બાળકોથી લઇને મોટા ઉંમરવાળા દરેક વ્યક્તિને ભીંડા નું શાક ખૂબ જ ભાવે છે. Parul Patel -
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14990374
ટિપ્પણીઓ (3)