ઈડલી (Idli Recipe In Gujarati)

hemendra chudasama
hemendra chudasama @cook_20304402
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મી
  1. ૨ કપઅડદની દાળ
  2. પાણી
  3. મીઠાં સોડા
  4. ચપટીહીંગ
  5. 1/2 ચમચીમીઠું
  6. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મી
  1. 1

    સવ પ્રથમ દાળ ૨ કલાક પલાળી પછી ક્રશ કરીને ૪ ક્લાક રાખી પછી એક વાટકી માં એક ચમચી તેલ મીઠા સોડા નાખી ગરમ કરી ખીરા માં નાંખી મિક્સ કરી મીઠું, હીંગ નાંખી મિક્સ કરો

  2. 2

    પછી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી બેટર નાંખી ૧૦ મી રાખી ઈડલી તૈયાર કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
hemendra chudasama
hemendra chudasama @cook_20304402
પર

ટિપ્પણીઓ

Similar Recipes