કાલાજામ (Kalajam Recipe In Gujarati)

#MA
કાલાજામ એ મારી મમ્મી શીખવાડેલી લાસ્ટ રેસીપી વિશે જે તેને ખૂબ જ પ્રિય હતી આજે હું રેસીપી મમ્મીને અર્પણ કરું છું તે જોઈને બહુ જ ખુશ થશે
કાલાજામ (Kalajam Recipe In Gujarati)
#MA
કાલાજામ એ મારી મમ્મી શીખવાડેલી લાસ્ટ રેસીપી વિશે જે તેને ખૂબ જ પ્રિય હતી આજે હું રેસીપી મમ્મીને અર્પણ કરું છું તે જોઈને બહુ જ ખુશ થશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને ઉકાળો ઉપડી જાય પછી તેમાં લીંબુ નીચોવીને તેને પાડી દો અને પછી તેને એક ઝટકામાં લઈ પનીર કાઢી લો પછી કાઢેલા પનીરમાં તેમાં પનીર ઉમેરો રવો ઉમેરો અને તેને દસ મિનિટ પલાળી રાખો પછી તેમાં મેંદો અને ચપટી સોડા ઉમેરી થોડો પછી બૂરુ ખાંડ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી દો પાંચ મિનિટ મળવાનું છે કેવી રીતે બધું મિક્સ કરીને થાળીમાં પાથરી દો હવે તેના ચાર ભાગ કરો એમાંનો એક ભાગ બાઉલમાં અલગ કરી દો
- 2
જે ભાગ અલગ પડ્યો છે તેમાં પીળો કલર ઉમેરો બીજો કોઈ કલર ઉમેરો તો પણ ચાલે અને તેની નાની નાની ગોળીઓ કરી દો હવે ત્રણ ભાગ રહ્યા છે એ બધું મિક્સ કરી મોટા મોટા લૂઆ કરો અને પૂરી જેવું કરીએ તેમાં કલર ની નાની ગોળી મૂકી તેને બરાબર કવર કરી ગોળ કરી દો
- 3
હવે કડાઈમાં ઘી મૂકી તેને ઘી આવે ત્યાર પછી ગોળીઓ ધીમા તાપે તળો કાળી થાય ત્યાં સુધી તળવા ની છે
- 4
પછી તેને ગુલાબ જાંબુ ની ચાસણી કરી આ બધી ગોળીઓ તેમાં ઉમેરી દો અને ત્રણ-ચાર કલાક ઢાંકીને જ રાખો ચાર કલાક પછી તેને ડિશમાં કાઢી ચાસણી નીકાળી દો નીકળી જાય પછી તેના ઉપર કોપરાનું કોટિંગ કરી સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી કાલાજામ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોપરાની ટુ લેયર બરફી(coconut two layerbarfi recipe in gujarati)
#મોમઆ રેસિપી મારી મમ્મી મારી માટે , અને હું મારા બાળકો માટે બનાવુ છુ. પણ હા ગમે તેટલી મેહનત કરીયે આપણી મમ્મી ના હાથ નો જે સ્વાદ આવે એ આપણાથી ના જ આવે. Manisha Kanzariya -
રસની બરફી (Ras Barfi Recipe In Gujarati)
#MAકેરીની સિઝનમાં કેરીની બરફી બનાવી મારી મમ્મી store કરતી હવે અને મને શીખવાડી છે જે તેની ખૂબ જ પ્રિય છે હું રેસીપી મારી મમ્મી ને અર્પણ કરો છો જાનેમન એ માટે માર્ગદર્શન આપ્યું છે Arpana Gandhi -
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
મીઠી બુંદી
#RB10આ રેસિપિ મારી મમ્મી બહુ સરસ બનાવતી.આ રેસીપી હું મારી મમ્મીને ડેડીકેટ કરું છું Hetal Poonjani -
ટોફૂ - કેળા રોલ (Tofu Raw Banana Rolls Recipe in Gujarati)
#GA4 #Week -21કાચા કેળા માથી હું ઘણી બધી વાનગી બનાવું છું જ્યારે કોઈ પણ વાનગી બનાવવાનું વિચારું ત્યારે તે કેટલી હેલધી છે તે વાનગી માથી કેટલું પો્ટીન ફાઈબર નયુટી્શીયન મળે છે તે બધુ જાણી ને મારી વાનગી મા નવા નવા ઈનોવેશન કરતી હોવ છું તો આજે મે રોલ મા કાચા કેળા ટોફૂ અને બાઈનડીંગ માટે ટોસ્ટ નો ભુકો લીધા છે.અને બધા ને બહુ ભાવ્યા તો તમારી સાથે રેસીપી શેર કંરુ છું.Apeksha Shah(Jain Recipes)
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
કાલાજામ (Kala Jam Recipe In Gujarati)
#EB#Week3#Tips. કાલાજામ બનાવતી વખતે માવો અને પનીરને ખુબજ હાથથી મસળવું જેથી બોલ્સ પર તિરાડ પડે નહીં . અને એક વાર તેલ ગરમ થાય ત્યાર પછી જ કાલાજામ તળવા માટે મૂકવા અને પછી ગેસ ધીમો કરી દેવો. ચાસણી પણ એટલી જ કાલાજામ સારા થવા માટે છે. ચાસણી પણ હાથમાં ચોંટે એટલે સમજવું કે ચાસણી તૈયાર છે. મારી ફેમિલી માં બધા જ ને ખુબજ કાલાજામ ભાવે છે . બનાવવા પણ ખુબ જ સહેલા છે. Jayshree Doshi -
કાલા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati મિઠાઈ કોઈ પણ પ્રકારની હોય પણ નાના મોટા દરેકની પ્રિય હોય છે. એમાં પણ ગુલાબ જાંબુ નું નામ સાંભળી બધાને ખાવાનું મન થઈ જાય છે. પાછુ એમાં પણ કાલા જાંબુ આવે એટલે.......વાહ વાહ.... Vaishali Thaker -
મીઠી બૂંદી (Mithi Boondi Recipe In Gujarati)
મેં થોડા દિવસ પહેલાં ગુલાબ જાંબુ બનાવ્યા હતા તો એની ચાસણી વધી હતી, એ વધેલી ચાસણી માંથી મેં મીઠી બૂંદી બનાવી છે જે મારી બહુ જ ફેવરીટ છે અને તેની સાથે ઘણી બધી બચપણ ની યાદો પણ જોડાયેલી છે. જેમ કે દિવાળી સમયે ઘર માં અલગ અલગ મીઠાઈ બનતી હોય તો ત્યારે ઘણી વખત ચાસણી વધે તો હંમેશા મમ્મી મારી ફેવરીટ મીઠી બૂંદી બનાવે, તો ત્યારે દિવાળી વેકેશન માં તો મજા મજા પડી જતી. 🥰😇#LO #DIWALI2021 Nidhi Desai -
ગુલકંદ લાડુ (Gulkand Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefoodમારી મા ની પ્રિય વાનગી એટલે હેલ્ધી ગુલકંદ લાડુ! ઘણા વર્ષો પછી આ વાનગી બનાવી હું મારી મા ને ગર્વ થી યાદ કરું છું 🙏🏻 Neeru Thakkar -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah -
કેક (Cake Recipe in Gujarati)
#MA મારી મમ્મી ને કેક બહુ જ ભાવે છે. એ મને જોડે હેલ્પ પણ કરાવે છે અને suggestion પણ આપે છે. આ મધર્સ ડે ના હું મારી મમ્મી ને આ કેક ડેડીકેટ કરું છું. Nidhi Popat -
ટોપરા ના લાડુ(Topra Na Laddu Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલુ છે તો મેં આજે ટોપરાના લાડુ પ્રસાદ માટે બનાવ્યા છે તેની રેસીપી તમને ગમશે. Disha Bhindora -
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
#CWC#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઆ રેસિપી મે મારા સન માટે ટ્રાય કરી છે ,કેમકે એને સીસીડી ની કોફી ખૂબ જ પસંદ છે એટલે હું હમેશા ઘરે બનાવવા નો આગ્રહ કરું છું અને એવી જ બને એ કોશિશ કરતી રહું છું . Keshma Raichura -
કાલાજામ (Kala Jam recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા આપણે અલગ અલગ જાતની મીઠાઈઓ બનાવીએ છીએ આજે મેં કાલા જામ બનાવ્યા છે તેને કાલા જામુન પણ કહેવાય છે તે જાંબુનો જ એક પ્રકાર છે ને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આજે હું કાલે જામ ની રેસીપી તમારી સાથે શેર કરીશ Nisha -
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#કૂકબુકન્યુ યરના નવું કરવાની ઈચ્છા દર વખતે થાય પણ વખતે અલગ અલગ બનાવો પણ આ વખતે મને થયું કે હું જલેબી જલેબી ગાંઠિયા બનાવવાની તો ચાલો આજે આપણે જોઈએ જલેબી ની રેસીપી Varsha Monani -
થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)
મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે. Jayshree Doshi -
કેસર પેંડા (Kesar Peda recipe in Gujarati)
#કૂકબુકપરંપરાગત પદ્ધતિ થી પેંડા બનાવવા માટે દૂધ ને બહુ બધા કલાક ઉકાળી એનો માવો બનાવી અને પછી એમાં થી પેંડા બનાવામાં આવે છે. દૂધ ને ઉકળતા બહુ સમય લાગે છે, અને સતત હલાવતાં રહેવું પડે છે એટલે એ રીતે પેંડા બનાવવા નું ઘરે બધા ટાળતા હોય છે.દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, બહુ બધું કામ હોય છે, એવી સમય પર ઓછી મહેનતે કોઈ સરસ સ્વાદિષ્ટ મીઠાઈ બને એવું જ બધા પસંદ કરતાં હોય છે. મારી આ પેંડા ની રેસિપી ખુબ જ સરળ છે, અને ઝટપટ ૩૦ મીનીટ માં તો બજાર કરતાં પણ સરસ પેંડા બનાવી સકાય છે.મેં દૂધ નો પાઉડર અને રીકોટા ચીઝ થી આ પેંડા બનાવ્યા છે. રીકોટા ચીઝ એટલે એક જાતનું ફે્સ પનીર જ કહેવાય. જો તમારે રીકોટા ના વાપરવું હોય તો ઘરે બનાવેલું એકદમ તાજું પનીર પણ યુઝ કરી સકો છો. અને પનીર પણ ના યુઝ કરવું હોય તો એકલા દૂધ નાં પાઉડરમાંથી પણ સરસ પેંડા બંને છે. જો તમે રીકોટા કે પનીર ના યુઝ કરવાનાં હોવ તો દૂધનાં પાઉડરમાં દૂધ ઉમેરી માવો બનાવી સકો છો. મારી આ રીતે પેંડા બહુ જ સરસ મોંમા ઓગળી જાય એવા નરમ અને ક્રીમી બને છે.#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
આ વાનગી બજારમાં મળતા બોન્ટી પેંડા જેવી જ લાગે છે. મેં જયારે પહેલી વખત બોન્ટી પેંડા ખાધા ત્યારે મેં મમ્મીને કહ્યું મમ્મી આતો આપણે બનાવીએ એ ચોકલેટ રોલ છે હું આ રોલ મારા મમ્મી (સાસુમા) પાસેથી શીખી છુ. આ વાનગી બનાવવાની ખુબજ સહેલી છે. તેમજ ઝડપથી બનતી વાનગી છે આ વાનગી બનાવવા માટે આપણા ઘરમાંથી વસ્તુ મળી રહે છે. આ વાનગીમાં વ્હાઈટ બટર નો ઉપયોગ થાય છે તો હું મોટા ભાગે ઘી બનાવવા માખણ કરું તયારે બનાવ છુ. આવાનગી બનાવવા માટે વ્હાઈટ માખણ, ખાંડ / સાકર , મેરી બિસ્કીટ, ચોકલેટ પાઉડર, અને દૂધ નો ઉપયોગ થાય છે. તો ચાલો બનાવીએ ચોકલેટ રોલ.#Family recipe Tejal Vashi -
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
અડદ ની દાળ ની જલેબી (Adad Dal Jalebi Recipe In Gujarati)
અહિં હું લાવી છું અડદ ની દાળ ની જલેબી...જે બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. #trendPoonam dholakiya
-
ગુજીયા (Gujiya Recipe in Gujarati)
#કૂકબુકઆ ઘૂઘરા હું મારા મમ્મી પાસેથી શીખી છું .દર વર્ષે મમ્મી બનાવે હું હેલ્પ કરું સાથે પણ પહેલી વાર જાતે બનાવ્યાં છે.મારા મમ્મી જે રીતે બનાવે એ જ રીતે બનાવ્યાં પણ મારી રીતે ચોકલેટ માં ડીપ કરી ને ચોકલેટ ઘૂઘરા બનાવ્યાં. Avani Parmar -
ઘઉં ના લોટ ની રાબ (Wheat Flour Raab Recipe In Gujarati)
#MAHappy Mother's Dayમધર્સ ડે કોન્ટેસ્ટમારી મમ્મી પાસેથી આ ઘઉં ની રાબ શીખી હતી મારી મમ્મી ને અલગ-અલગ બનાવવાનો ઘણોશોખ હતો પરંતુ હવે મારી મમ્મી આ દુનિયામાં નથી પણ તેની રસોઈ બનાવીને હું મારી મમ્મીને ખુબજ યાદ કરું છું ને મારી મમ્મી મને કહેતી કે સ્વાદિષ્ટ રસોઈ બનાવી આપણા ફેમિલી ને ખુશ રાખવા અને તેમની હેલ્થ ને અનુસરીને રસોઈ બનાવવી જોઈએ અને હું પણ એ જમે સિદ્ધાંત અપનાવું છું નવું નવું બનાવી મારા ફેમિલીને ખુશ કરું છું આ ઘઉં ના લોટ ની રાબ જ્યારે બાળક નાનો હોય છે ત્યારે તેને પીવડાવવામાં આવે છે વડીલોને પણ બહુ ખોરાક લેવાતો ન હોય ત્યારે આ પીવાથી તેમનામાં શક્તિ આવે છે Jayshree Doshi -
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારી મમી પાસે થી સિખી છું આજે મધર ડે ના દિવસે તેમને dedicate કરું છું Rina Raiyani -
-
કેરી ના રસ ની બુંદી (Ras Ni Bundi Recipe in Gujarati)
આ રેસિપી એ મારા ઘર મા બધા ને બહુ ભાવે છે. રસ ની બુંદી કોઈ પણ કેરી થી બનાવીએ તો બહુ જ સરસ લાગે છે આ રેસિપી મારી મમ્મી એ શીખવાડી છે . અને મારી છોકરી ને તો બહુ જ ભાવે છે Priyal Desai -
બિસ્કીટ આઈસ્ક્રીમ(Biscuit ice cream Recipe in Gujarati)
#goldenapern3#weak18#Biscuitહેલો, ફ્રેન્ડ બાળકોને બિસ્કીટ અને આઇસ્ક્રીમ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી બાળકોને ખવડાવીએ જેથી બાળકો ખુશ થઈ જાય અને ઘરે બનાવેલો આઈસ્ક્રીમ પણ ખાઈ શકે.તો હું આ રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
ટિપ્પણીઓ