ફ્રુટ કેન્ડી (Fruit Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તડબૂચ કેન્ડી માટે સમારેલા તડબૂચ માંથી બી કાઢી એક મિક્સર જાર માં 2 ચમચી સાકર ઉમેરી ક્રશ કરી લેવું.
- 2
કેરી ની કેન્ડી માટે સમરેલ કેરી માં 1/2 કપ દૂધ અને 2 ચમચી સાકર ઉમેરી મિક્સર જાર માં ક્રશ કરી લેવું.
- 3
સાકર ટેટી ની કેન્ડી માટે સમારેલ ટેટી માં 2 ચમચી સાકર ઉમેરી મિક્સર જાર માં ક્રશ કરી લેવું.
- 4
હવે તૈયાર થયેલ મિશ્રણ ને કેન્ડી મોલ્ડ અથવા તો ગ્લાસ માં ઉમેરી દેવું અને ફ્રીજર માં 8 થી 10 કલાક માટે સેટ થવા દેવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો ફ્રુટી કેન્ડી (Mango fruit candy Recipe In Gujarati)
#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે.... Bansi Kotecha -
-
-
-
-
-
મેંગો કેન્ડી(mango candy recipe in gujarati)
હેલો, ફ્રેન્ડ્સ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો કેરી પણ ખૂબ જ સારી આવવા માંડી છે. અમારે અહી જમાદાર કેરી ખુબ જ વખણાય છે. તેમાંથી મેં રસ બનાવ્યો હતો. તો થોડો વઘ્યો તો તેમાંથી મેં આજે કેન્ડી પણ બનાવી છે. કેન્ડી ટેસ્ટમાં ખૂબ જ સારી બને છે .તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
મિન્ટ ફ્રુટ ચાટ
#હેલ્થી #આ ચાટમાં ફળોનો ઉપયોગ કર્યો છે જેમાં પુદીનાના પાન પણ ઉમેર્યાં છે, આ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થી ચાટ છે. Harsha Israni -
-
-
-
-
-
કેન્ડી(Candy Recipe in Gujarati)
#GA4#Week18#FoodPuzzle18word_CANDY આ કેન્ડી માત્ર બે જ સામગ્રી થી બની જાય છે.થોડી ધીરજ અને ઝડપ ની જરૂર હોય છે.આ કેન્ડી નાના બાળકો માટે ની ખાસ ટ્રેડિશનલ રેસિપી છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રુટ આઇસ કેન્ડી (Fruit Ice Candy Recipe In Gujarati)
#GA4#week18#આઇસ કેન્ડી🙇♂️"સરદાર મૈંને આપકા મીઠું ખાયા હૈ" 🧔"તો અબ ગોલી ખા" 🤣😁😁😀 અરે...અરે...... અરે.....🤷♀️🤗 ભૈસાબ હું ગબ્બર ની ગોળી 👉 ની વાત નથી કરતી હું તો ફ્રુટ 🍇🍉🍊🍋🍍🍓 આઇસ કેન્ડી ની વાત કરૂ છું. ફ્રુટ જ્યુસ ને ચોકલેટ મોલ્ડ મા ભરી એની આઇસ કેન્ડી બનાવી પાડો.... Healthy bhi....testy bhi.... મેં આમાં (૧) દ્રાક્ષ..🍇. (૨) તરબુચ🍉.. (૩) પીચ🍑 ... (૪) જાંબુ... (૫) છાશ...(૬) ફાલ્સા... (૭) લીંબુ.🍋. (૮) પાઇનેપલ🍍 ની આઇસ કેન્ડી બનાવી છે Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14992929
ટિપ્પણીઓ (2)