રાંધવાની સૂચનાઓ
- 1
બધી વસ્તુઓ તૈયાર કરો. દુધ ને ગેસ પર ઉકેલવા મુકો. પછી ખાંડ નાખી હલાવો.
- 2
કેરી ના પીસ કરી મિકસરમાં ક્રશ કરો. દુધ અડધા ભાગ નુ થાય એટલે ગેસ બંધ કરી ઠારો.
- 3
૧૦ મિનિટ પછી મિકસરમાં દુધ અને કેરી નુ મિસરણ ક્રશ કરો. પછી પ્લાસટીક કપ મા મિસરણ નાખો.
- 4
એલ્યુમિનિયમ ફોઈલ થી કવર કરી કેન્ડી સ્ટીક નાખી ફ્રીજર મા ૬ કલાક સુધી મુકો.
- 5
પછી જામી જાય એટલે અન મોલ્ડ કરવા ઠંડા પાણી મા થોડી વાર રાખો. તૈયાર છે મેંગો કેન્ડી પીસ્તા થી ગાર્નીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મેંગો ફ્રુટી કેન્ડી (Mango fruit candy Recipe In Gujarati)
#કૈરી #post1 ઉનાળો શરુ થાય એટલે સૌથી પહેલા આપણને ફળોનો રાજા કેરી યાદ આવે પણ સાથે-સાથે ગરમીમાં ઠંડુ ઠંડુ ખાવાનું પણ ખૂબ જ મન થાય તો આજે મેં કેરીમાંથી ફ્રુટી બનાવી અને તેની કેન્ડી બનાવી છે. જે બાળકોને તો ભાવેજ પણ મોટા ને પણ એટલી જ ભાવે.... Bansi Kotecha -
-
-
મેંગો કેન્ડી(mango candy recipe in gujarati)
હેલો, ફ્રેન્ડ્સ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. તો કેરી પણ ખૂબ જ સારી આવવા માંડી છે. અમારે અહી જમાદાર કેરી ખુબ જ વખણાય છે. તેમાંથી મેં રસ બનાવ્યો હતો. તો થોડો વઘ્યો તો તેમાંથી મેં આજે કેન્ડી પણ બનાવી છે. કેન્ડી ટેસ્ટમાં ખૂબ જ સારી બને છે .તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Falguni Nagadiya -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
મેંગો ઓટ્સ પુડિંગ(Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈમ્યુનીટી બુસ્ટ કરે તથા મેંગો સાથે ફ્યુઝન કરી ડાયટ મા પણ ખાઈ શકો છો. Avani Suba -
-
-
-
મેંગો ઓટ્સ પુડિંગ (Mango Oats Pudding Recipe In Gujarati)
હેલ્ધી અને ઈનસ્ટ્ન્ટ બને, ન્યુટ્રીશન થી ભરપૂર, મેંગો સાથે ફ્યુઝન કરી લો કેલરી મોર્નીંગ બ્રેકફાસ્ટ રેડી Avani Suba -
-
-
-
-
-
-
સુજી મેંગો કેક (Sooji mango cake recipe in Gujarati)
#cookpadTurns4#post 1જલદી બની જાય અને હેલ્ધી, ટેસ્ટી... Avani Suba -
-
-
મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)
#કૈરી#goldenapron3#week19#curd Yamuna H Javani -
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#કૈરી કેરીની સીઝન બધાની ફેવરિટ કેરી ...તેમાં આપણો કોન્ટેસ્ટ કેરી ...તેમાં મારી રેસીપી મેંગો મસ્તાની...... Badal Patel -
રો રાઇપ મેંગો કેક(Raw Ripe Mango Cake Recipe In Gujarati)
#કૈરીમે કાચી અને પાકી કેરી બન્ને ની મીક્સ કોમ્બીનેશન વાળી કેક બનાવી જેનો એકદમ અલગ અને સરસ ટેસ્ટ આવે છે Shrijal Baraiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12674286
ટિપ્પણીઓ (4)