મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

મિલ્ક શેક (Milk Shake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો માટે
  1. 2પાકી કેરી
  2. 5 ચમચીખાંડ
  3. 31/2 ગ્લાસમીલ્ક
  4. 1/2 કપફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કેરી ને કાપી તેમાં ખાંડ નાખી તેને ક્રશ કરી લો

  2. 2

    તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરી ફરી એક વાર મીક્ષ્ચર માં ફેરવી લેવું

  3. 3

    તેમાં દૂધ નાખી મીક્ષ્ચર માં ફેરવી લેવું. જો તમને કલર અને એસેન્સ પસંદ હોય તો તમે ઉમેરી સકો છો.

  4. 4

    મિલ્ક શેક તૈયાર છે હવે તેને આઈસ નાખી ને પણ સર્વ કરી શકો છો મે આઈસ નથી ઉમેર્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

Similar Recipes