ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe In Gujarati)

#MA
મારી બન્નેઉ મમ્મી ને ભાવતા એવા ચીઝ વડાપાઉં.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ફાવવા મુકવા. કુકર ઠંડુ પડે એટલે બાફેલા બટાકા કાઢી તેની છાલ કાઢી લો. હવે તેમાં મીઠુ, વાતેલા લીલા મરચા, લસણ ની પેસ્ટ નાખો. હવે તેનો વઘાર કરો. તાવડી માં તેલ મુકો. હવે તેલ ગરમ થાય એટલે રાઈ નાખો. રાઈ ત્તડે એટલે ચણા લોટ નાખી શેકો. હવે તેમાં બધો મસાલો નાખી તેને હલાવી દો. ગેસ બંધ કરી એ વઘાર બટાકા ના માવા માં રેડી દો.
- 2
હવે
- 3
હવે વડા નો માવો તૈયાર. હવે તેના ગોળા વાળી લો. ગોલા થોડા મોટા વાળવા જેથી પાઉં માં આવી જાય. હવે તેલ મુકો. હવે ચનાના લોટ નું ખીરું તૈયાર કરો. તે થોડુંક જાડુ રાખવું. તેમાં રગદોળી ને વડાને તેલ માં તળવા મુકો. એવી રીતે બધાજ વડા ને તળી લો.
- 4
- 5
હવે વડાપાઉં ની ચટણી તૈયાર કરો. કોપરાના છીણ અને લસણ ની છોતરા સાથે ની કળી ઓ શેકી લો. તેને 5 thib10 મિનિટ સુધી જ રાખવું. ગેસ મીડીયમ રાખવો. હલાવતાવ રહેવું. હવે ઠંડુ પડે એટલે મિક્ષર ગ્રાઈન્ડ માં ક્રશ કરી લેવું. હવે તેમાં મીઠુ અને મરચું ઉમેરી ક્રશ કરી લો. તો તૈયાર છે સ્પેશ્યલ વડાપાઉં ની ચટણી.
- 6
હવે
- 7
હવે એક તવી પર તેલ મૂકી વડા પાઉં ની તૈયાર ચટણી નાખો. હવે પાઉં ને વચ્ચેથી કટ કરો. તેને તવી પર મુકો. હવે તૈયાર વડા ને દબાવી પાઉં ની વચ્ચે મૂકી દો. તેના પર ચીઝ છીણી લો. તો તૈયાર છે ચીઝ વડાપાઉં. તેને સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#MRCવરસતા વરસાદ માં ચટપટા બમબઈયા વડાપાઉં ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
ચીઝ વડાપાંઉ (Cheese vadapav Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 24 વડાપાંઉ એ મહારાષ્ટ્રનો ફેમસ છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ને ગરમાં ગરમ તીખા ને ટેસ્ટી વડાપાંઉ ખાવાની મજા પડી જાય.આમ તો તેમાં ચીઝ હોતુ નથી પણ બાળકોને ચીઝ વાળુ ભાવતું હોય છે તેથી આજે મેં ચીઝ વડાપાંઉ બનાવ્યા છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Sonal Lal -
વડાપાઉં (vadapav recipe in gujarati)
#આલુ બટેટા વગર ઘણી વાનગી અધુરી છે . નાના મોટા બધાને બટેટા ભાવતા હોય છે. બટેટાનો ઉપયોગ કરીને આજે મેં સ્ટ્રીટ ફૂડ વડાપાઉં તૈયાર કર્યા છે. Monika Dholakia -
અમદાવાદ સ્ટાઈલ વડાપાઉં (Ahmedabad Style Vadapav Recipe In Gujarati)
#XS#ChristmasRecipe#WEEK9#MBR9#vadapavrecipe#pavrecipe#અમદાવાદસ્ટાઈલવડાપાઉંરેસીપી આજે વડાપાઉં બનાવ્યાં પણ મેથિયાં મસાલા નો ઉપયોગ કરી ને...લીલી ચટણી સાથે....તમે ઈચ્છો તો ગ્રીલ કરી ને પણ બનાવી શકો પણ મે નોનસ્ટિક પેન માં બનાવ્યાં છે...સિમ્પલ પણ સ્વાદિષ્ટ વડાપાઉં.... Krishna Dholakia -
બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia પંજાબી સબ્જી સાંભળીને બધા માં મોઢા માં પાણી આવે જાય.એમાં પણ સીઝલર્ એટલે ફુલ કોર્સ મેનુ.અત્યારે વરસાદી માહોલ માં આવી પ્લેટર ખાવાની મઝા પડી જાય. Jagruti Chauhan -
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
વડાપાઉં (Vada pav Recipe in Gujarati)
#CT બોમ્બેના ખૂબ જ પ્રખ્યાત એવા વડાપાઉં તમારી સમક્ષ તેની રેસિપી લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
-
-
ચીઝ વડાપાંવ😄😄
# Childhoodહું નાની હતી ત્યાર થી મને મમ્મી ના હાથ ના ચીઝ વડા પાઉં બહુ જ ભાવે છે. ઘર માં જોં મારી ભાવતી વસ્તુ ના બની હોય તો મમ્મી મને વડા પાઉં બનાવી આપતી હતી. તો ચાલો એ રેસીપી હું શેર કરું છું. Arpita Shah -
-
વડાપાવ (Vadapav Recipe in Gujarati)
#G44#week17#cheese...વડાપાઉં !!!!.........ખૂબ જ સરળ અને ટેસ્ટી વડાપાઉં મોટા ભાગે બધાને ભાવતા જ હોય છે. બાળકો હોય કે મોટા સૌ કોઈ ને બાર ગયા હોય ને નાસ્તો યાદ આવે એટલે વડાપાઉં અને દાબેલી જરૂર યાદ આવે ને મારા husband ની તો ફેવરિટ વાનગી એટલે વડાપાઉં તો ચાલો મે આજે ચીઝ વડાપાઉં બનાવ્યાં છે. ને ખુબજ ટેસ્ટી બન્યા છે. Payal Patel -
વડાપાઉં (Vadapau Recipe In Gujarati)
વડાપાવ આમ તો મહારાષ્ટ્ર ની વાનગી છે અને ખાસ કરીને તે મુંબઈમાં વધુ ખવાય છે પણ ગુજરાતીઓ પણ તેને પસંદ કરે છે અને તેઓ થોડા સુધારા વધારા સાથે પોતાના ટેસ્ટ પ્રમાણે વડાપાઉં બનાવીને ખાતા હોય છેઆજે મેં મારા પણ બનાવ્યા છે તેની રેસિપી તમારી સાથે શેર કરું છું Rachana Shah -
-
ઢોકળા અને રસ
#RB5#MDCમારી ડોટર અને મમ્મી ને ભાવતા એવા ઢોકળા અને રસ. રસ ની સીઝન માં નાના - મોટા સૌને ભાવે એવા ઢોકળા ને રસ. Richa Shahpatel -
વડાપાઉં(ગ્રીલ)(Grill Vadapav Recipe in Gujrati)
વડા_પાંવભાગ્યે જ કોઈ એવું હશે જેને વડાપાઉં નહિ ભાવતા હોય. બીજાની તો ખબર નથી પણ મને તો બહુ જ ભાવે. નામ સાંભળતા જ મોંમાં 😋😋😋 આવી જાય.એટલે આજે બનાવી નાખ્યા.પણ આજે ગ્રીલ_વડા_પાવ બનાવ્યા. એ પણ બે વેરાયટીમાંતંદૂરી_માયોનીઝ અને ચીઝ_વડા_પાવ Urmi Desai -
ચીઝ ઉત્તપમ (Cheese Uttapam recipe in Gujarati)
#GA4#WEEK17#Cheese- બાળકો ને ભાવે એવા, એકદમ ટેસ્ટી અને હેલ્થી.. નાસ્તા માં આપી શકાય એવા.. ચીઝ સ્ટફ્ડ ઉત્તપમ..😋😋 Mauli Mankad -
-
વડાપાવ(Vadapav recipe in gujarati)
વડાપાવ આ એક એવી વાનગી છે જે નાના બાળકો થી લઇ મોટાઓ સુધી બધ્ધા ને જ ભાવે.ઠંડી ના વાતાવરન મા તો મૌજ આવી જાય ખાવાની. Prachi Gaglani -
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
દિશા મેમની રેસિપી અવનવી અને ખૂબ જ સરળ રીતે લખેલી હોય છે એમની રીતે આજે વડાપાઉં બનાવ્યા મોજ પડી ગઈ #Disha Jyotika Joshi -
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
મારી દિકરી ની બહુ જ ભાવતી વાનગી છે એટલે આજે બનાવી.સાથે તેમાં વેજીઝ સાથે ચીઝ છે એટલે બાળકો ને મજા...#week3 Hetal Manani -
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
ચીઝ સેવ પૂરી (Cheese Sev Poori Recipe In Gujarati)
#CDY#cookpadindia ચટપટી ચીઝ સેવ પૂરીબાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરો એટલે જોઈ ને જ એમને ખાવા નું મન થઇ જાય. મારી દીકરી ને આ ચીઝ સેવ પૂરી ખૂબ પ્રિય છે. Niyati Mehta -
-
વડાપાઉં
#MAR#મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ 🥗🥥🥘#SRJ#સુપર રેસીપીસ ઓફ June 🤩🙌💪#RB10#માય રેસીપી ઈબુક 📒📕📗 વડાપાઉં એ બોમ્બે (મહારાષ્ટ્ર)નું ખાસ પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે.જો કે હવે તો દરેક શહેરમાં જાણીતી ફેમસ વાનગી સહુની પ્રિય રેશીપી છે.સરળતાથી બની જતી ખૂબ જ ચટાકેદાર સૌને પસંદ પડતી વાનગીનું નામ એટલે વડાપાઉં. Smitaben R dave -
વેજ.ચીઝ સેન્ડવીચ (Veg. Cheese Sandwich Recipe In Gujarati)
#MAઆજે મેં આ સેન્ડવીચ મારી મમ્મી ની યાદ મા બનાવી છે એને વેજ. સેન્ડવીચ બવ જ ભાવતી charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ (8)