દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#Fam આ શાક ખાટુંમીઠું હોઈ છે જે લોકો ને દૂધી ઓછી ખાય કે ના ભાવતી હોઈ તો આ શાક ખાય લે છે, આ માં પ્રોટીન મળેછે

દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)

#Fam આ શાક ખાટુંમીઠું હોઈ છે જે લોકો ને દૂધી ઓછી ખાય કે ના ભાવતી હોઈ તો આ શાક ખાય લે છે, આ માં પ્રોટીન મળેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 વાડકીચણાદાળ
  2. 250 ગ્રામદૂધી
  3. 3 ચમચીતેલ
  4. 1/3રાઈ
  5. 1 ચમચીમરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 2 ચમચીધાણાજીરું
  8. 3 ચમચીગોળ
  9. 1/2લીંબુનો રસ
  10. હિંગ
  11. મીઠુ
  12. 1ટામેટું
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાદાળ ને 2 કલાક પલાળી રાખો ત્યાં સુધી દૂધી ને છોલી ને સમારી લો, પછી કુકર માં 3 સિટી મારી બાફી લો

  2. 2

    એક તાવડી માં તેલ મૂકી તેમાં રાઈ હિંગ મૂકી બાફેલુ શાક ઉમેરો તેમાંહળદર, મરચું, ધાણાજીરું, ઉપર ના મસાલા નાખી હલાવો, રસો મિક્ષ થાય એટલે લીંબુ મીઠુ ગોળ નાખી હલાવી દો

  3. 3

    તમારું શાક તૈયાર ઉપર કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes