ખજુર રોલ (Khajoor Roll Recipe In Gujarati)

shweta
shweta @magic1903

#MA ઠંડી ની સીઝનમાં શરીરને ગરમ રાખવા શાકાહારી માટે અને આર્યન ની કમી ને દુર કરવા માટે આ બહુ જ હેલ્થી વાનગી છે જે મારા મમ્મી હંમેશાં બનાવતા...

ખજુર રોલ (Khajoor Roll Recipe In Gujarati)

#MA ઠંડી ની સીઝનમાં શરીરને ગરમ રાખવા શાકાહારી માટે અને આર્યન ની કમી ને દુર કરવા માટે આ બહુ જ હેલ્થી વાનગી છે જે મારા મમ્મી હંમેશાં બનાવતા...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનિટ
  1. કીલો ખજુર બી વગર
  2. ૧ ચમચીઘી
  3. સુકા કોપરા નું છીણ
  4. ડ્રાય ફ્રુટ મનપસંદ ઝીણા કાપેલા

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનિટ
  1. 1

    એક કડાઈમાં ઘી લો, ગરમ થાય એટલે તેમાં ખજુર ઉમેરો.ખજુર અને ઘી એકરસ થાય ત્યાં સુધી ગેસ ધીમો રાખી મીક્સ કરો.

  2. 2

    હવે તેમાં ડ્રાય ફ્રુટ નાખી મિક્સ કરો, મીશ્રન ને થોડું ઠંડુ થવા દેવું, હાથ પર થોડું ઘી લગાવી મનગમતા આકારમાં વાળી લો.

  3. 3

    એક ડિશમાં સુકુ કોપરું પાથરી તેમાં રોલ ને રગદોળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shweta
shweta @magic1903
પર

Similar Recipes