મસુરી રાઈસ વિથ વેજ ચિઝી ફ્રેન્કી (Masoori Rice Veg. Cheesy Frankie Recipe In Gujarati)

Shweta Mashru @rshweta2107
#MA મારા મમ્મી સ્વભાવે સરળ પણ નવા નવા પ્રયત્ન કરવા હંમેશા તૈયાર.. એમાં ના એના પ્રયત્ન ને પ્રતિબિંબ કરતી એક સરસ મજા ની સ્વાદિષ્ટ વાનગી. બધા જરૂર બનાવજો. અને અમને યાદ કરજો.
મસુરી રાઈસ વિથ વેજ ચિઝી ફ્રેન્કી (Masoori Rice Veg. Cheesy Frankie Recipe In Gujarati)
#MA મારા મમ્મી સ્વભાવે સરળ પણ નવા નવા પ્રયત્ન કરવા હંમેશા તૈયાર.. એમાં ના એના પ્રયત્ન ને પ્રતિબિંબ કરતી એક સરસ મજા ની સ્વાદિષ્ટ વાનગી. બધા જરૂર બનાવજો. અને અમને યાદ કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
આ Recipe મારા મમ્મી,ભાઈ અને મે સાથે મળી ને બનાવી છે.ખૂબ મજા આવી હતી... મે પેહલી વાર જ બનાવી હતી.એટલે કે સિખી હતી. Anupa Prajapati -
વેજ. ફ્રેન્કી રોલ (Veg Frankie Roll Recipe In Gujarati)
વેજ ફ્રેન્કી રોલ રેસિપી એ સૌથી વધુ પ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડમાંની એક છે ! આખા ઘઉંની રોટલી સાથે મસાલેદાર બટાકાની પેટીસ,લાલ લીલી ચટણી , સમારેલા શાકભાજી અને ફ્રેન્કી મસાલા ,મેયોનીઝ સાથે વણાયેલી હોય છે. આ સરળ ભારતીય ફ્રેન્કી રોલ મુંબઈ સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની સૌથી સ્વાદિષ્ટ રીતોમાંની એક છે.વેજ ફ્રેન્કી રોલ્સ એ સ્વાદિષ્ટ લંચ બોક્સ અથવા પાર્ટી પેક-અપ રેસીપી છે. આ રેસીપીમાં રોટલી ના ઉપ્યોગ સાથે રોલ્સમાં તંદુરસ્ત શાક અને, હળવા મસાલાવાળા મિશ્ર વેજ સ્ટફિંગથી ભરેલા છે. તે નાના અને મોટા બંને બાળકોની મનપસંદ રેસીપીમાંની એક છે. આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ 25/30 મિનિટમાં ઘરે તૈયાર કરવું ખૂબ જ સરળ છે અને તે એકદમ સ્વાદિષ્ટ પણ બને છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ ચીઝ ફ્રેન્કી (Veg. Cheese Frankie Recipe In Gujarati)
#KS6વેજ ચીઝ ફ્રેન્કી એવી વાનગી છે જેમાં ત્રણ લેયર છે. તેની રોટલી ,રોસ્ટ કરેલો ફ્રેન્કી મસાલો. તેની અંદર રહેલી સ્વાદિષ્ટ બટાકા માંથી બનતી ટીકી,મિક્ષ વેજી ટેબેલ,આથેલા મરચાં,બધા બાળકો ને ભાવતું ચીઝ.🌯🌯તો તૈયાર છે બધા બાળકો ને ભાવતી એવી સ્વાદિષ્ટ ચિઝી વેજ ફ્રેન્કી..... Archana Parmar -
-
વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe in Gujarati)
#KS6વેજ ફ્રેન્કી તો બધા ની પ્રિય હોય છે. સ્ટ્રીટ ફૂડ માં આ બહુ જાણીતી રેસિપી છે. અને રેસ્ટોરન્ટ માં પણ બધા ઓર્ડર કરતા હોય છે.તો તેવા જ સ્વાદ ની વેજ ફ્રેન્કી મેં પણ બનાવી છે. બહુ જ સરસ છે. Arpita Shah -
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6વેજ ફ્રેન્કી માં તમને જે ભાવે એ વેજીટેબલ નો ઉપયોગ કરી શકો છો.. આમ બાળકો શાક ના ખાઈ રોજ એક જ શાક થી કંટાળી જાય પણ એમાં શાકભાજી ના ઉપયોગ સાથે મયોનિઝ અને સોસ નો ઉપયોગ થાય છે એટલે બાળકો હોંશે હોંશે ખાય છે.. Ankita Solanki -
-
વેજ ચીઝ ફ્રેન્કી (Veg Cheese Frankie Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
વેજ. ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6ફ્રેન્કી એ સ્ટ્રીટ ફૂડ છે.. અને નાના મોટા સૌ નું પ્રિય ફૂડ છે.. Daxita Shah -
-
-
વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
#KS6 વેજ ફ્રેન્કી બાળકો ને બહુ ભાવે છે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ફ્રેન્કી બનવી ખાઈ લઈ એ મજ્જા પડી જાય આજે મેં વેજ ફ્રેન્કી બનવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છેપોસ્ટ 3 khushbu barot -
રાઈસ પાસ્તા વિથ વેજીસ (Veg. Rice Pasta Recipe In Gujarati)
#ફટાફટ આ એક korean ( કોરિયન) ફૂડ છે.. બનાવવામાં ખુબ જ સરળ અને ટેસ્ટી ઇન્સ્ટનટ બનતી ડિશ છે..કોરિયામાં આને rice cake તરિકે ઓળખતી ફેમસ ડિશ માનવામાં આવે છે..આજે મૈ થોડા ઇન્ડિયન ટચ આપી ને આ રેસિપી બનાવી છે...તો કેવી બની છે?? તમે બધાં જરૂર થી કોમેન્ટ માં reply કરજો 😀😋🥰👍👌🤗 Suchita Kamdar -
-
-
પનીર વેજ ફ્રેન્કી(Paneer Veg frankie Recipe in Gujarati)
#Trendingફ્રેન્કી એ નાના મોટા ને પ્રિય રેસિપી છે જે બધા ને ભાવતી જ હોઈ છે તો મેં આજે પનીર વેજ ફ્રેન્કી બનાવી છે. charmi jobanputra -
કરારીરુમલી (karari rumali roti recipe in Gujarati)
સ્ટાર્ટર રેસિપી, સરળ અને સ્વાદિષ્ટ વાનગી, જરૂર થી બનાવા માટે પ્રયત્ન કરજો. Kirti Chavda -
-
-
-
રાઈસ વેજ કબાબ (Rice Veg. Kebab Recipe In Gujarati))
#AM 2 રાઈસ કબાબ હા બરાબર જ સાંભળ્યું. આજે અહીં આપની સમક્ષ રાઈસ કબાબની રેસીપી શેર કરવા જઈ રહી છું. કબાબ નું નામ સાંભળતા જ એમ થાય કે આ વાનગી લગભગ નોનવેજ બને છે. પણ રાઈસ ના કબાબ ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર એટલા જ સોફ્ટ બન્યા છે. અહીં ગાજરના રાયતા સાથે મેં સર્વ કર્યા છે તમે પણ ઘરે જરૂરથી બનાવજો ખુબ જ સરસ બન્યા છે. 👌👌👌👌👌 Buddhadev Reena -
વેજ. સેઝવાન ફ્રેન્કી (Veg Schezwan Frankie Recipe in Gujarati)
#ફટાફટ # ફ્રેન્કી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. જે વધેલી રોટલી માંથી બનતી સરળ અને ઝડપી વાનગી છે. જે નાના-મોટા સૌને પસંદ છે.ખાસ કરીને બાળકોને લંચબોક્ષ હેલ્ધી નાસ્તો છે. Zalak Desai -
વેજ રાઈસ(veg rice recipe in gujarati)
#ફટાફટ આ રાઈસ બહુ જ જલદી બની જાય છે ને ખાવામાં પણ બહુ જ મજા આવે તેવા ને એમાં વરસાદ ની સીઝન માં ગરમા ગરમ ચાઈનીઝ વસ્તુ ભાવતી હોય છે અને બધી વસ્તુઓ પણ મળતી હોય છે તો તમે પણ બનાવો ને મજા માણો. Thakar asha -
પૌવાના સ્ટફડ પરોઠા વિથ ચીઝ(Paua Na Stuffed Parotha With Cheese Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતીઓ ઘણા વર્ષોથી આલુ પરોઠા બનાવતા હોઈએ છીએ.. પણ એમાં બટેટાને બાફવા પછી એને મેસ કરી અને મસાલો બનાવીને આપણે બનાવીએ છીએ. પણ આજે મે એ પદ્ધતિમાં થોડો ચેન્જ કર્યો છે. સ્ટફિંગ માં મેં ચોખા ના પૌવા મા આપણો રૂટિન મસાલો મિક્સ કર્યો છે .... અને લોટ માં પણ ઘઉંના લોટ સાથે રાગી નો લોટ નો ઉપયોગ કરી અને આ પરોઠા બનાવ્યા છે.. જે ખુબ સરસ બન્યા છે.. અને મારા ઘરના દરેક સભ્યોને ખુબ પસંદ આવ્યા છે... તો તમે પણ ટ્રાય કરજો અને મને જરૂરથી રીવ્યુ આપજો..... તો ચાલો જોઈએ તેની રેસિપી ,.,,,,...... Khyati Joshi Trivedi -
વેજ ચીઝ ફ્રેન્કી(Veg Cheese Frankie Recipe in Gujarati)
અહીં મેં ઘણા બધા વેજીટેબલ નો યુઝ કરીને ફ્રેન્કી બનાવી છે જે બાળકોને ખુબ જ પસંદ છે#GA4#Week 17#post 14# chees Devi Amlani -
વેજ સેઝવાન ફ્રેન્કી (Veg. Schezwan Frankie Recipe In Gujarati)
#KS6#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996539
ટિપ્પણીઓ (2)