રવા ઈડલી સ્ટફ્ડ વિથ મિક્સ વેજીસ (Rava Idli Stuffed With Mix Veggies Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad

#EB

રવા ઈડલી સ્ટફ્ડ વિથ મિક્સ વેજીસ (Rava Idli Stuffed With Mix Veggies Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરવો
  2. 1 કપદહીં
  3. 1/2 કપપાણી
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 સ્પૂનઇનો
  6. સ્ટફિંગ બનાવવા માટે
  7. 1/4 કપસમારેલું કોબીજ
  8. 1/4 કપસમારેલું ગાજર
  9. 1/4 કપસમારેલી ડુંગળી
  10. 1/2 કપસમારેલું બીટ
  11. 1 સ્પૂનમેયોનીઝ
  12. 1 સ્પૂનસેઝવાન સોસ
  13. 1/2પેકેટ મેગી મસાલા
  14. મીઠું સ્વાદઅનુસાર
  15. 1 સ્પૂનતેલ
  16. સર્વે કરવા માટે
  17. સંભાર
  18. ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક બાઉલમાં રવો લ્યો. હવે તેમાં દહીં અને મીઠું નાખી ને મિક્સ કરી લો હવે એને 20થી 25 મિનિટ માટે રહેવા દો

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટે સૌ પહેલા તેલને ગરમ કરો. તેલ ગરમ થાય એટલે પહેલાં બીટ નાંખી અને સાંતળી લો પછી બધા વેજિટેબલ્સ નાંખી અને સાંતળી લો

  3. 3

    હવે એમાં મેયોનીઝ, મેગી મસાલા, સેઝવાન સોસ અને મીઠું નાખીને મિક્સ કરી લો. હવે સ્ટફિંગ તૈયાર છે.

  4. 4

    બેટર ને 20 મિનિટ થયા બાદ એમાં એનો અને પાણી નાંખી અને મિક્સ કરી લો

  5. 5

    હવે ઈડલી મેકરમાં પહેલા થોડું બેટર નાખી ને પછી સ્ટફિંગ ના નાના બોલ બનાવી ને બેટર માં વચ્ચે મૂકી દ્યો ને ફરી ને ઉપર બેટર નાખી દ્યો ને ઈડલી થવા દ્યો

  6. 6

    ઈડલી થઇ જાય પછી એને સર્વે કરી દયો તો તૈયાર છે રવા ઈડલી સ્ટફ્ડ વિથ મિક્સ વેજીસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes