પોળી રવા ઈડલી (Poli Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆ ને મિક્સર માં ક્રશ કરી લેવા રવો એને પૌઆ ને છાસ માં પલારી દેવા બેટર ને 15મિનિટ રેસ્ટ આપવો
- 2
પછી જો થોડું કઠણ લાગે તો તેમાં પાણી નાખી ઈડલી ના ખીરા જેવું રેડી કરવું તેમાં ઇનો અને મીઠું નાખી તેલ લગાડેલી ઈડલી પ્લેટ માં ખીરું નાખી 10મિનિટ માટે ઈડલી પકાવી લેવી
- 3
હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ નો વઘાર કરી પોળી મસાલા નાખવો ઓછી તેમાં ઈડલી નાખી સરસ મિક્સ કરી લેવું તૈયાર છે પોળી ઈડલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#Ma#EBમારા મમ્મી રવા ઈડલી બોવ જ મસ્ત બનાવે છે ને મને બોવ જ ભાવે છે એકદમ easy ને ટેસ્ટી બને છે.તમે પન એકદમ ઝડપથી બનાવી ટ્રાય કરો.આ ઈડલી નો બેનિફિટ એ છે કે એકદમ ઝડપી અને ખીરું આથવા નું કાઈ ટેન્શન જ નય. તમને મન થાય એટલે ગમે ત્યારે બનાવી શકો. surabhi rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1ઝટપટ બનતી રવા ઈડલી ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.અને સાથે નાળિયેર ની ચટણી હોય તો ફુલ ડિશ ગણાઇ જાય છે.. Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15010877
ટિપ્પણીઓ (7)