ઘટકો

10 minutes
  1. 1કાચી કાગડા કરી ( આશરે 200 ગ્રામ )
  2. 1 ચમચો દરેલી મેથી પાઉડર
  3. 1 ચમચો રેશમ પટ્ટી લાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. 2 ચમચીખાંડ
  6. 1 ચમચીહીંગ
  7. 2 ચમચીતેલ
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    કેરી ના નાના કટકા કરી લેવાના..બધા મસાલા બતાવ્યા મુજબ લેવાના

  2. 2

    બધું એક બાઉલ માં લઇ બરાબર મિક્સ કરી લેવું.. ઝટપટ અથાણું તૈયાર..

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
હેલ્લો રેસિપી નામ ગુજરાતી માં લખો દો
ઇન્સ્ટન્ટ કેરી નું અથાણું

દ્વારા લખાયેલ

Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes