ફ્રાઈડ વેજીટેબલ રવા ઈડલી (Fried Vegetable Rava Idli Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ લોકો
  1. 2 વાટકીનવો
  2. 1ડુંગળી
  3. કેપ્સિકમ
  4. ટામેટુ
  5. 1/2 વાટકીદહીં
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 2ઝીણા સમારેલા લીલા મરચા
  9. સેલો ફ્રાય કરવા માટેનું તેલ
  10. 1/4 ચમચીસાજીના ફૂલ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    રવાને 1/2 કપ પાણી નાખી હલાવો જરૂર પડે તો થોડું પાણી નાખવું બેટલ ને જાડુ રાખો

  2. 2

    દસથી પંદર મિનિટ હલાવ્યા પછી ડુંગળી ટમેટું અને કેપ્સિકમના પણ ઉંચો કરી તેમાં ઉમેરો. ઝીણા સમારેલા મરચાં અને કોથમીર ઉમેરો

  3. 3

    Non stick fry pan ને ગરમ કરી તેના પર ફિલ્મ મૂકો ત્યાર પછી ખીરામાંથી જાડી ઈડલી મૂકવી બ્રાઉન થાય ત્યાં સુધી જાણવા જેવી પછી સેકન્ડ પડને ઉથલાવી દૅવુ

  4. 4

    ઇડલી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes