વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad
શેર કરો

ઘટકો

1/2 કલાક
3 સર્વિંગ્સ
  1. 2 કપરવો
  2. 1 કપદહીં
  3. 3 કપમિક્સ વેજિટેબલ્સ
  4. ગાજર,કેપ્સિકમ,વટાણા
  5. 2લીલા મરચા
  6. કાજુ જરૂર મુજબ
  7. 1 ચમચીમીઠું
  8. 1/4 ટી સ્પૂનરાઈ
  9. 1/2 ચમચીઇનો
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    બધા વેજીટેબલ ઝીણા સમારી લેવા..વટાણા ને મિકચર માં અધકચરા પીસી લેવા.હવે એક પેન મા તેલ મૂકી હિંગ અને રાઈ નો વાઘર કરી લીલા મરચા અને ગાજર કેપ્સિકમ ક્રશ કરેલા વટાણા સાંતળી લો..

  2. 2

    હવે તેમાં રવો મિક્સ કરી ધીમી ફ્લેમ પર બરાબર શેકી ઠડું થાય એટલે તેમાં દહીં એડ કરી મીઠું નાખી,1/2 ચમચી ઇનો નાખી એકજ દિશા માં હલાવી ઈડલી સ્ટેન્ડ તેલ થી ગ્રીસ કરી કાજુ મૂકી.

  3. 3

    ઈડલી નું બેટર નાખી 15 થિ 20 મિનિટ સ્ટીમ કરો.સ્ટીમ થઈ જાય એટલે અનમોલ્ડ કરી કોપરાની ચટણી અને સંભાર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

Similar Recipes