કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)

કાઠીયાવડી ભરવા ભીંડી (Kathiyawadi Bharva Bhindi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને સાફ કરી ને વચ્ચે થી કટ કરી ને રાખી દેવા ત્યારબાદ મસાલો રેડી કરવાં માટે મિક્સર જાર માં શીંગદાણા, લાલ સૂકા મરચા, લસણ, ધાણા જીરું લાલકમરચું, મીઠું નાખી ને ક્રશ કરી લેવુ ત્યારબાદ એક વાટકા માં ચણા નો લોટ ક્રશ કરેલું મિક્સર નાખી તેમાં સ્વાદ મુજ્બ મીઠું મરચું હળદર કોથમીર, લીંબુ નાખી તેમાં 1 ટેબલે સ્પૂન તેલ નાખી મિક્સર તય્યાર કરવુ
- 2
ત્યારબાદ કટ કરેલા ભીંડા માં મિક્સર ભરી ને તે વરાર થી બાફી લેવુ પછીડુંગરું ટામેટા લસણ ની ગ્રેવી કરી લેવીઃ પછી એક પૈન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખી હિંગ નાખી ડુંગળી ટામેટા ની ગ્રેવી નાખી ને કૂક કરવી ત્યારબાદ તેમાં લાલ મરચું ગરમ મસાલો મીઠું હળદર નાખી ગ્રેવી કુક કરી લેવીઃ નેપછી વરાર થી બાફી ગયેલ ભીંડા ને ગ્રેવી નાખી ne 5 મિનીટ માં કૂક થવા દેવા.. તો તય્યાર છે ભરવા ભીંડા..સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલેદાર ભરવા ભીંડી (Masaledar Bharva Bhindi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
ભરવા ભીંડી(Bharva bhindi recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૧મારા ઘરે આ વારંવાર બને છે અને મને પણ બહુ ભાવે છે. આ ગ્રેવી વાળુ ઠંડા બાજરા ના ઢેબરા અને થેપલા સાથે ટેસ્ટી લાગે છે. Avani Suba -
-
-
-
-
-
-
-
-
-
#પંજાબી ભીંડી (punjabi bhindi recipe in gujrati)
#મોમ મારા દીકરાને આ સબ્જી બહુજ ભાવે છે Marthak Jolly -
ગાર્લિક બટર ભરવા ભીંડી(garlic butter bharva bhindi in Gujarati)
#સુપરશેફ૧#શાક/કરીસ#માઇઇબુક#પોસ્ટ૨૨ Meera Dave -
-
-
-
ભરવાં ભીંડી (Bharva Bhindi Recipe In Gujarati)
#MARભરવાં ભિન્ડી (મહારાષ્ટીયન સ્ટાઈલ) Dr. Pushpa Dixit -
કાઠિયાવાડી ગુવાર શીંગ નું શાક (Kathiyawadi Guvar Shing Shak Recipe In Gujarati)
#EB #week5. Manisha Desai -
-
-
આલુ ભીંડી (Aloo Bhindi Recipe In Gujarati)
#EBભીંડા એ દરેક સીઝન માં મળતું શાક છે.. એમાંથી ઘણી અલગ અલગ રીતે સબ્જી કે શાક બનાવી શકાય છે. એમાં ફ્રાય ભીંડી, કુરકુરી ભીંડી, મસાલા ભીંડી, ભીંડી દો પ્યાજા, બેસન વાળી ભીંડી, ભરેલા ભીંડા,આલુ ભીંડી વગેરે ખુબ ફેમસ છે Daxita Shah -
ભરવા ગ્રેવી ભીંડી (Bharva gravy bhindi recipe in gujarati)
#goldenapron3#week25#saatvik popat madhuri -
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth
More Recipes
ટિપ્પણીઓ (7)