બાફીયાં ગુંદા (Bafiya Gunda Recipe In Gujarati)

Jignasa Avnish Vora
Jignasa Avnish Vora @jigz_24
રાજકોટ

#EB
Week 1

બાફીયાં ગુંદા (Bafiya Gunda Recipe In Gujarati)

#EB
Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

21/2 કલાક
30 થી 35 ન્ંગ્
  1. 500 ગ્રામગુંદા
  2. 250 ગ્રામમેથી મસાલો રામદેવનો
  3. 250મીલી તેલ્
  4. 1કેરી

રાંધવાની સૂચનાઓ

21/2 કલાક
  1. 1

    ગુંદાને ડીટીયાં સાથે જ્ ઢોક્ળીયાં માં બાફી લો 10મીનીટ માં જ રંગ બદલે એટલે બફાઇ ગયાં હ્શે.

  2. 2

    હવે તેને છાપાં પર પંખા નીચે 2 ક્લાક સુકવો.સુકાઇ જાય એટલે ઠળીયા કાઢી લ્યો

  3. 3

    અચાર મસાલા માં એક કેરી ખમણી મીક્ષ કરો ને મસાલો ગુંદામા ભરો

  4. 4

    તેલ ગરમ કરી ઠંડુ થાવા દયો.બરણી માં થોડાં ગુંદા નાખો ઉપર મસાલો ભભરાવો.ફરી ગુદા નાખો ને ફરી મસાલો. આમ આખી બરણી ભરાઇ જાય એટલે તેમા ડૂબે એટલું તેલ નાખો

  5. 5

    બીજા જ દીવસથી ખાવા ના ઉપયોગ માં લ્યો.ખાટું ને તીખું આ અથાણું ઝડપ થી બની જાય છે.બાફેલ હોવા થી મોંટી ઉમરની વ્યક્તિ પણ્ ખાઇ શકે છે.આખુ વરસ આ અથાણું રહેતું નથી.જેની ખાસ નોધ લેવી.ને ફ્રીઝ માં જ રાખવું હીતાવહ છે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Avnish Vora
પર
રાજકોટ

Similar Recipes