કેરી નો છૂંદો (Keri Chhundo Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

7 દિવસ
5 લોકો
  1. 5 નંગકેસર કેરી
  2. 4ચમચા મીઠુ
  3. 2 ચમચીહળદર
  4. 4 કિલોખાંડ

રાંધવાની સૂચનાઓ

7 દિવસ
  1. 1

    કેસર કેરી ની છાલ કાઢીને ને ઝીણી ખમણી થી ખમણ કરી લેવું

  2. 2

    કેરી ના ખમણ માં મીઠુ અને હળદર નાખી 1દિવસ રાખી મૂકવું

  3. 3

    જો રસો વધારે જોઈ તો હોય તો ખાટું પાણી ન કાઢવું..

  4. 4

    ખાંડ ઉમેરી 2 કલાક સુધી રાખી..તપેલા માં આછું કપડું બાંધી તડકે મૂકવું
    સાંજે હલાવવું

  5. 5

    તડકા માં 7 દિવસ માટે રાખવું

  6. 6

    જરૂર પ્રમાણે લાલ મરચું પાઉડર ઉમેરવું..બરણી માં ભરી લેવું..આખું વરસ સાચવવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes