રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના લઈ તેને છીણી લો હવે તેને એક બાઉલમાં લઈ તેમાં ખાંડ ઉમેરો હવે તેને એક દિવસ સુધી બાઉલમાં રાખો જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો જેથી ખાંડ ઓગળી જાય હવે જે તાપ ના આવતો હોય તે લોકો ગેસ ઉપર બનાવી શકે છે એ રીતે મેં બનાવ્યો છે એક દિવસ પછી ખાંડ ઓગળી જશે પછી તેને ધીમા તાપે બે મિનિટ માટે ગેસ પર હલાવતા રહો તેમજ તે જ દેખાય
- 2
થોડું પતલુ થાય અને ડબલ દેખાયે ત્યારે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા દો અને પછી તેમાં સિંધવ મરચું તજ-લવિંગનો પાઉડર જીરુ ઉમેરીને હલાવી દો ત્રણ-ચાર તજ લવિંગ આખા ઉમેરો તૈયાર છે જલ્દી થાય એવો અને વરસ સાચવી શકાય એવો છૂંદો તમે ગેસ ઉપર બનાવો તોપણ તે બગડતો નથી અને તાપમાન બનાવ્યો હોય એવો લાગે છે તૈયાર છે ટેસ્ટી ગુજરાતીઓને ભાવે છૂંદો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
-
-
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#week3છૂંદો એ એક મીઠું (sweet) અથાણું છે મીઠો સ્વાદ હોવાથી બાળકો પણ ખાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB #Week3છૂંદો એ કેરી માં થી બનતી રેસીપી છે. એના ખાટાં મીઠાં સ્વાદ ને કારણે બધાને છૂંદો ભાવે છે. Jyoti Joshi -
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBતડકા છાયા નો છૂંદો દરેક ગુજરાતીના ઘર માં હોય જબાળકો ને ખાસ પસંદ એવો છૂંદો બનાવવાનો બહુ સરળ છે Jyotika Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074135
ટિપ્પણીઓ