રવા ઇડલી (Rava Idli Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_24790559

#EB
#રવાઇડલી
#ઇડલી
#week1
#cookpadindia
#cookpadgujrati
ઇડલી બનાવા માટે પેલા દાલ ચોખા ને 6 થી 7 કલાક પલાળી અને પછી પીસી ને પછી 5થી 6 કલાક તેને ફર્મેટ કરવા માટે મુકવા પડે પણ અત્યારે બધાને ફટાફટ અને જલ્દી બને એવુ જ ગમે
રવા ની ઇડલી મા પલાળવુ કે પિસવુ એવુ કાઈજ ન કરવુ પડે
જ્યારે મન થાઈ ત્યારે 15 થી 20 મીનીટ મા ઇન્સ્ટન્ટ બની જાય છે અને હેલ્ધી અને પચવામાં પણ હળવી હોઇ છે બ્રેક ફાસ્ટ ,કિડ્સ ને લંચ બૉક્સ માટે અને જે બેનો જોબ કરતી હોઇ અને ફટાફટ કાઈ બનાવવું હોઇ તેને માટે તો ઇન્સ્ટન રવા ઇડલી બેસ્ટ ઓપ્શન છે
વડી તેને વધારે હેલ્ધી બનાવા માટે તેમા ઝીણા સમારેલા મનગમતા વેજીટેબલ પણ ઉમેરી શકાય
બાફેલા વટાણા અને બટાકા નુ સ્ટફીન્ગ કરી સ્ટફ ઇડલી પણ બનાવી શકાય
મેં અહી ફટાફટ બને એવી સિમ્પલ વ્હાઇટ ઇડલી બનાવી છે
જે અમારા ઘરમા બધાને ખુબજ ભાવે છે મેં અહી ચપટી ખાંડ પણ ઉમેરી છે જેનાથી રવા ની ઇડલી વધારે સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનીટ
3પ્લેટ
  1. 1 1/2 કપ- રવો / સુજી
  2. 2 કપ- દહીં
  3. 1 ચમચી- કુકિંગ સોડા(આજી નો મોટો) /ઇનો
  4. 1- લીંબુ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચપટીખાંડ (ઓપ્શનલ છે)
  7. લાલ મરચું પાઉડર અને ધાણાજીર સ્પ્રિંકલ કરવા
  8. કોથમીર ગાર્નીશ કરવા માટે
  9. પાણી જરૂર મુજબ
  10. ઓઇલ

રાંધવાની સૂચનાઓ

30મિનીટ
  1. 1

    રવા ની ઇડલી બનાવા માટે એક બાઊલ મા રવો લેવો તેમા મીઠું ખાંડ અને દહીં ઉમેરી વિસ્ક ની મદદ થી બરાબર મિક્સ કરીને ઇડલી માટે નુ બેટર તૈયાર કરવું અને 10 મિનીટ માટે ઢાંકી ને મૂકી દેવુ
    (જરુર લાગે તો થોડું પાણી ઉમેરવું)

  2. 2

    હવે એક સ્ટીમર મા પાણી ગરમ કરવા મુકવું પાણી ગરમ થાઈ ત્યા સુધી માં ઇડલી ના મોલ્ડ ને ઓઇલ થી ગ્રીસ કરી લેવુ

  3. 3

    હવે પાણી બરાબર ગરમ થઈ જાય એટલે એટલે ઇડલી ના બેટર મા 1ચમચી સોડા (આજી નો મોટો) એડ કરવો અને તેના પર લીંબુ નો રસ ઉમેરી તેને મિક્ક્ષ કરવુ (અથવા એક ચમચી ઇનો ઉમેરવો)અને બેટર ફ્લ્ફી થાઈ એટલે તરતજ તેને ચમચી થી ઇડલી મોલ્ડ મા ભરી લેવુ ઉપર લાલ મરચું,ધાણાજીરૂ અને કોથમીર થી ગાર્નીશ કરી ઇડલી ના કુકર મા મુકી દેવુ

  4. 4

    હવે ઇડલી ના કુકર ને બરાબર ઢાંકીને 15 મિનિટ માટે સ્ટીમ થવા દેવુ
    હવે ઇડલી ને ટુથપીક થી ચેક કરી ને જોવું જો ટૂથપીક ક્લિન બાર આવે તો સમજવુ ઇડલી બરાબર સ્ટીમ થઈ ગઈ છે
    હવે ગેસ બંધ કરી 2મિનિટ એમજ રેવા દેવુ

  5. 5

    ખુબજ ટેસ્ટી અને રૂ જેવી પોચી મોમાં મુકો ત્યાજ ઓગળી જાય તેવી સ્વાદિષ્ટ રવા ની ઇડલી સર્વ કરવા માટે રેડિ

  6. 6

    નોંધ- ખાંડ અહી ઓપ્શનલ છે લીંબુ નો રસ એડ કર્યો હોવાથી ચપટી ખાંડ ઉમેરવા થી રવા ની ઇડલી ખુબજ ટેસ્ટી લાગે છે
    ઇનો/ સોડા જ્યારે ઇડલી મુકવાની હોઇ ત્યારે જ એડ કરવા)

  7. 7

    રવા ની ઈડલી ગ્રીન ચટણી અને ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરી છે
    લસણ ની ચટણી સાથે પણ ખુબજ સરસ લાગે
    નોંધ
    - આજ બેટર મા મનગમત વેજીટેબલ પણ એડ કરી શકાય
    - પાલક ની પેસ્ટ પણ એડ કરી શકાય
    - રવા ની ઇડલી મા ચપટી હળદર એડ કરી અને આદું મરચાની પેસ્ટ નાખી એક ચમચી તેલ મા રાઈ અને મીઠાં લીમડા નો વઘાર કરી બધુ મિક્ક્ષ કરવાથી વઘારલિ ઇડલી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_24790559
પર

Similar Recipes