ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1પેકેટ પારલે બીસકીટ
  2. 1 વાટકીનાની કોકો પાઉડર
  3. 1 વાટકીનાની ચોકો પાઉડર
  4. 1કયુબ બટર
  5. 1મોટુ ચમચી દળેલી ખાંડ
  6. જરૂર મુજબ દુધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પારલે બીસકીટ નો ભુકો કરવો

  2. 2

    તેમા કોકો પાઉડર અને ચોકો પાઉડર ઉમેરવા

  3. 3

    તે મીકસ કરીને તેમા બટર ઉમેરવુ દળેલી ખાંડ તથા જરૂર મુજબ દુધ ઉમેરવુ

  4. 4

    નાના બોલ્સ વાડી લેવા અને ફિઝ મા મુકવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Kittu Patel
Kittu Patel @kittu_patel
પર
Rajkot

Similar Recipes