મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)

Amee Nileshbhai Dave @cook_27537448
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેંદાનો અને ઘઉંનો લોટ કાથરોટ માં ચાળી લો ત્યારબાદ તેમાં મીઠું મરીનો ભૂકો અને આખું જીરું અને તેલનું મોણ આપે મિક્સ કરી લો ત્યારબાદ જરૂર પડે તેમ પાણી નાખતા જાવ અને લોટ બાંધતા જાવ લોટ ને થોડો કઠણ રાખવાનો છે
- 2
ત્યારબાદ લોટને દસ મિનિટનો રેસ્ટ આપી પછી તેના નાના-નાના લુઆ કરી અને પાટલી માં વણી લો અને તેમાં છરી વડે નાના નાના કાપા કરો.જેથી પૂરી ફૂલે નહીં
- 3
પછી કડાઈમાં ગરમ તેલ મૂકી અને ધીમા તાપે તળી લો
- 4
તો તૈયાર છે મેંદાની ફરસી પૂરી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેંદા ના લોટ ની પૂરી (Maida Flour Puri Recipe In Gujarati)
મેંદા ની પૂરી ખુબજ ટેસ્ટી ને ફરસી લાગે છે, કિડ્સ પણ વધારે પસંદ કરે છે. #GA4 #Week9 shital Ghaghada -
-
મેંદા ની ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
#સ્નેકસહેલો ,ફ્રેન્ડ્સ આ રેસિપી નમકીન અને ક્રિસ્પી છે .આ પૂરી આપણે ચા સાથે સવારે નાસ્તામાં ખાઈ શકીએ છીએ . તમને આ રેસિપી જરૂરથી પસંદ આવશે . તો હું તમારી સાથે આ રેસિપી શેર કરું છું. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel -
-
-
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#SJR ચા અને કોફી સાથે નો કુડકુડ એવો નાસ્તો ફરસી પૂરી બનાવી. Harsha Gohil -
-
-
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
-
-
રવા મેંદા ની ફરસી પૂરી (Rava Maida Farsi Poori Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15013180
ટિપ્પણીઓ