પાકી કેરી નો જામ (Ripe Mango Jam Recipe In Gujarati)

sonal patel
sonal patel @sonu15
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  1. 250 ગ્રામ કેરી
  2. 100 ગ્રામ ખાંડ
  3. 1 ચમચીલીંબુ રસ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પાકી કેરી લેવી..1 કપ ખાંડ લેવી..

  2. 2

    હવે કેરી ના કાપી ને કૃસ કરી લેવી..
    પલપ બનાવી લેવો..

  3. 3

    હવે પલપ ને અેક પેન મા ગરમ કરવા મુકવુ..
    પછી ખાંડ નાખવી..
    અને હલાવુ અને લીંબુ રસ નાખવો..
    પલપ જાડો થાય તયા સુઘી હલાવુ..

  4. 4

    હવે રેડી છે પાકી કેરી નો જામ..
    અેક દમ ચોખો અને બજાર જેવો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
sonal patel
sonal patel @sonu15
પર
yes i love cookingand i like cooking
વધુ વાંચો

Similar Recipes