ડાબલા કેરી નું અથાણું (Dabla Mango Pickle Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી લો નાની અને ધોઈ નાખવી..
પછી 4 ઊભા કાપા પાઙવા.. - 2
પછી હળદર અને મીઠુ ભરી લેવુ અને 3 દિવસ રહેવા દેવુ..
પછી નીકાડી દેવુ..અને કેરી ને સુકવી લેવી.. - 3
હવે અેક વાસણ માં સરસીયુ ગરમ કરવા મુકવુ..અને પછી અથાણા નો મસાલો કેરી ની અંદર ભરી લેવો..
- 4
હવે ગરમ કરેલુ સરસીયુ ઠંડુ થાય અેટલે અંદર અથાણા નો મસાલો અને ભરેલી કેરી નાખવી...
પછી 2 દીવસ સુઘી હલાવુ.. - 5
હવે અેક બરણી માં ભરી લેવુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાચી કેરી નું અથાણું (Mango Pickle Recipe in Gujarati)
નાની કાચી કેરીનું ખાટુઅથાણું બનાવીને ખાવા ની ખૂબ મજા આવે છે Sonal Doshi -
-
-
-
ગોળ કેરી નું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EBWeek -2Theam - 2ગોળ કેરી નું અથાણુંNagme Hai .. ShikVe Hai....Kisse Hai ..... Batein Hai....Batein Bhool Jati Hai.....Yaade Yad Aati Hai....Ye Yaade kisi Dil-o-jaanam keChale Jane ke Bad Aati Hai માઁ ...... દરેક વ્યક્તિ ની કેટ કેટલી યાદો માઁ સાથે જોડાયેલી હોય છે.... ગળ્યું અથાણું મારી માઁ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતી... મસાલો પણ જાતે બનાવતી... મેં આ રેસીપી ક્યારેય એની પાસે થી શીખવા નો પ્રયત્ન નથી કર્યો.... અફસોસ થાય છે.... Ketki Dave -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
-
કેરી મેથી ચણા નું અથાણું (Keri Methi Chana Athanu Recipe In Gujarati)
#EBWeek 1 ushma prakash mevada -
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Raw Mango Pickle Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek 1Post 4 કેરીની વાત આવે એટલે એ કોઇ પણ સ્વરૂપે હોય ખાવાની મજા આવે છે અહીં મેં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એવું ચટાકેદાર એવું દેશી કેરી નું અથાણું બનાવ્યું છે. Shweta Shah -
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
-
-
ડાબલા કેરી નું અથાણું (Dabla Mango Pickle recipe in Gujarati)
#EB#cookpadgujrati#CookpadIndiaWeek 1Post 7ડાબલા કેરી નું અથાણું આપણા રોજિંદા ભોજનમાં અથાણાનું વિશેષ મહત્વ છે પહેલાના સમયમાં તો જેમ મસાલાનો ડબ્બો હોય તેમ અથાણા નો ડબ્બો પણ રહેતો હતો. જેમાં 7 થી 8 જાતના અલગ-અલગ અથાણા પીરસવામાં આવતા હતા. પહેલાના સમયમાં બધા જ શાક બારે મહિના મળતા ન હતા, જ્યારે સિઝન પ્રમાણે શાક મળતું હોય ત્યારે સાઈડમાં જુદા જુદા પ્રકારના અથાણા પીરસવામાં આવે તો ખાવામાં મજા આવી જાય છે. અહીં મેં આખી કેરી માં મસાલો ભરીને તેનું અથાણું તૈયાર કરેલ છે આ અથાણું દેશી કેરી માંથી બનાવવામાં આવે છે આ અથાણાં માટે કુણી ગોટલી વાળી કેરી કેરી પસંદ કરવામાં આવે છે. મારા ઘરમાં આથાણુ બધાને ખૂબ જ પ્રિય છે અને દર વર્ષે હું આ અથાણું બનાવું છું. Shweta Shah -
-
-
-
ગુંદા કેરીનું અથાણું (mango pickle recipe in Gujarati)
#APR#RB7ગુંદા કેરી ના અથાણા માટે ના સંભારની રેસીપી ની લીંક નીચે છે.https://cookpad.wasmer.app/in-gu/recipes/15178100 Hetal Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019700
ટિપ્પણીઓ (2)