રાંધવાની સૂચનાઓ
- 1
બ્રાઉન રાઈસ ને 2 થી 3 કલાક ધોઈ ને પલાળી દો.
- 2
પેન માં તેલ નાખી,ગરમ થાય ત્યારે બારીક સમારેલા લસણ નાખો.પછી ડુંગળી નાખો.સાતળો.
- 3
પછી તેમાં સિમલા મીર્ચ,અને વટાણા અને અડધાં લિલી ડુંગળી નાખો
- 4
બધા સોસ,મીઠું, કાલા મરી પાઉડર,લાલ મરચું નાખો.
- 5
તેમાં રાઇસ નાખી,મિક્સ કરો,પછી લિલી ડુંગળી નો લીલો ભાગ નાખો.
- 6
સર્વ કરો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#AM2બ્રાઉન રાઈસ ના તો ફાયદા બહુ જ છે. આપણે બાસમતી ચોખા ખાઈએ છે તે પચવા માં ભારે છે જયારે બ્રાઉન રાઈસ હલકા છે અને તેમાં ફાયબર બહુ છે સાથે સાથે વજન ઓછું કરવા માં બહુ ઉપયોગી છે. ડાયાબિટીસ દર્દી માટે તો બહુ જ ઉપયોગી છે. નાના બાળકો માટે પણ ફાયદાકારક છે તે ખવડાવા થી ગેસ થતો નથી અને તાકાત આપે છે. પણ બ્રાઉન રાઈસ એકલા બાફી ને ખાવા થી ટેસ્ટી લાગતા નથી પણ આ રીતે બનાવા થી ટેસ્ટી લાગે છે.


બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ એ કોઇપણ જાતના પ્રોસેસ કર્યા પેહલાના ચોખા હોય છે જે ખાવામાં ખૂબજ હેલ્ધી હોય છે. ડાયાિટીસના દર્દીઓ માટે આ ચોખા ખૂબજ ફાયદાકારક છે.


બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2


ફ્રાઇડ બ્રાઉન રાઇસ (fried brown rice recipe in Gujarati)
# સુપરશેફ4 બ્રાઉન રાઇસ બહુ હેલ્ધી હોય છે પણ સ્વાદમાં ઓછા ભાવે. પરંતુ જો આ રીતે બનાવવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે.


બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#GA4#Week19 હેલો ફ્રેન્ડ્સ,. અત્યારે હાલની શિયાળાની સિઝનમાં અનેક જાતના શાકભાજી કુદરત તરફથી મળે છે. જેનો આપણે ભરપૂર માત્રામાં ઉપયોગ કરે છે. અને તેમાં પણ જો સાંજે કઈ હળવું અને ગરમાગરમ ખાવું હોય તો મિક્સ વેજીટેબલ બ્રાઉન રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચાલો જોઈએ તેની રેસિપી...


બ્રાઉન રાઈસ મસાલા બિરયાની (Brown Rice Masla Biryani Recipe In Gujarati)
#Cookped india#cookpedgujaratiબ્રાઉન રાઈસ હેલ્થ માટે બહુ જ સારા છે અને વેઇટ લોસમાં પણ કામ આવે છે


પનીર મસાલા પુલાવ (બ્રાઉન રાઈસ)
આજે આપણે બનાવીશું પનીર મસાલા પુલાવ આ પુલાવ આપણે બ્રાઉન રાઈસ થી બનાવીશું. આ રેસિપી હેલ્ધી છે અને weight loss માં પણ મદદ કરે છે. આમાં પનીર છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ જ સારી માત્રામાં હોય છે અને બ્રાઉન રાઈસ છે જેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ બંને weight loss માં મદદ કરે છે અને સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે. તો ચાલો આજે પનીર મસાલા પુલાવ ની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ4


પુલાવ(Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#PULAOઆજે મેં મારા ડાયટિંગ માટે બ્રાઉન રાઈસ નો પુલાવ બનાવ્યો છે. જેમાં સાવ લો કેલરી છે તમે પણ બનાવો તમારા અને તમારા ઘર ના સભ્યો માટે.


ચોળીદાણા બ્રાઉન રાઈસ પુલાવ (Choli Beans Brown Rice Pulao Recipe In Gujarati)
#MVF દાણા વાળી ચોળી એ ચોમાસામાં મળતું વેજીટેબલ છે તેના દાણા મોટા અને એકદમ ગ્રીન હોય છે તેનું શાક તેમજ ઢોકળી અને ખીચડી બને છે...મેં તેના દાણા ઉમેરી બ્રાઉન રાઈસ પુલાવ બનાવ્યો છે.


બ્રાઉન રાઈસ પુલાવ
#brown rice#healthy#cookpadindia# cookpadgujarati બ્રાઉન રાઈસ એક હોલ ગ્રેન છે.તે ઓબેસિટી,ડાયાબીટીસ,ડાયઝેશન અને હાર્ટ માટે ખૂબ જ સારા છે.તેમાં મેંગેનીઝ,આયર્ન,ઝીંક,ફોસ્ફરસ અને કેલ્શિયમ પણ ભરપૂર માત્રા માં હોય છે.


પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે.


સીપદાળ બ્રાઉન રાઈસ પુલાવ (Sipdal Brown Rice Pulao Recipe In Gujarati)
#RB13Week13સીપ દાળ લાલ વાલ માંથી બને છે..ડુંગર ઉપર થતાં આ વાલ સ્વાદમાં થોડા કડવાશ પર હોય છે જેને પલાળી, ફણગાવી, ફોલીને પછી તેનો પુલાવ અથવા શાક(છૂટી દાળ) બને છે તેમાં હાઈ પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ , આયર્ન અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે.


બ્રાઉન રાઈસ બિરયાની / પુલાવ
#સુપરશેફ4સ્વાદિષ્ટ બિરયાની/ પુલાવ, પરંપરાગત રીતે બાસમતી ચોખા માં બનાવવા આવે છે. મેં બ્રાઉન રાઈસ સાથે બનાવી ને પ્રયાસ કર્યો છે. બહુ સ્વાદિષ્ટ બન્યું છે.


બ્રાઉન રાઇસ કબાબ (brown rice kababs recipe in Gujarati)
#સુપરશેફ4 બ્રાઉન રાઇસનુ ટેસ્ટી વર્ઝન એટલે કબાબ.


બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)


હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧


બ્રાઉન રાઈસ પુલાવ (Brown Rice Pulao Recipe In Gujarati)
#cooksnap challenge#Rice Recipe


બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cooksnap#rice


બ્રાઉન ફ્રાઇડ રાઈસ (Brown Fried Rice Recipe In Gujarati)
#international women's days challenge# dedicate monali dattani


ચાઇનીઝ પુલાવ (Chienese Pulao Recipe In Gujarati)
#GA4#Week19


બ્રાઉન રાઈસ(brown rice recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૩


ફ્રાઇડ રાઇસ (Fried rice recipe in Gujarati)
#GA4#week18#frenchbeans#friedrice ફ્રાઈડ રાઈસ એક ચાઇનીઝ વાનગી છે ફ્રાઈડ રાઈસ બનાવવા માટે ચાઇનીઝ સોસ જેવા કે સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગાર નો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વેજિટેબલ્સ પણ ઉમેરવામાં આવે છે.


વોલનટ વેજીટેબલ રોલ (Walnut Vegetable Roll Recipe In Gujarati)
#Walnutsઆ વાનગી લો કેલરી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો ને શાક અને અખરોટ ખવડાવવા માટે સારો ઉપાય છે.


છોલે ચણા બ્રાઉન પૌવા (Chhole Chana Brown Pauva Recipe In Gujarati)
# LB | ભુજ કચ્છ | બાળકોને પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ કેલ્શિયમ આયરન વગેરેની ખૂબ જરૂર હોય છે આપણે સૌ બ્રાઉન રાઈસ એટલે કે લાલ ચોખા ના ગુણ વિશે જાણીએ છીએ બ્રાઉન પૌવા બ્રાઉન રાઈસ માંથી બનાવવામાં આવે છે જે ગુણોથી ભરપૂર છે


બ્રાઉન રાઈસ (Brown Rice Recipe In Gujarati)


હબૅસ્ રાઈસ (Herb Rice Recipe in Gujarati)
#GA4#WEEK15#HERBAL#COOKPADGUJARATI#COOKPADINDIA જુદા જુદા હબૅસ્ ની પોતાની જ ફ્લેવર ખુબ જ સરસ હોય છે અને તેને બટર જોડે કી જોડે સાંતળીને તને સાથે વાનગી તૈયાર કરવામાં આવે તે વાનગીમાંથી આ બધા હબૅસ્ સુગંધ ખુબ જ સરસ આવે છે. અહિ મિક્સ હબૅસ્ સાથે બ્રાઉન રાઈસ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે, ડાયાબિટીસ, બી.પી., કોલેસ્ટ્રોલ વગેરે તકલીફોમાં ફાયદાકારક છે તેની સાથે કોમ્બિનેશન કરીને વાનગી તૈયાર કરી છે.


બ્રાઉન રાઈસ વીથ સ્પ્રિંગ ઓનીયન એન્ડ મિક્સ વેજીટેબલ(Veg brown rice recipe in Gujarati)
#GA4#Week11#Green onion


ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)
#GA4#Week17#Cheeseકોઈપણ રાઈસ ડીશ એ મારી પંસદગીની વાનગી છે. એમાં પણ ચીઝી રાઈસ મારા પ્રિય છે.આજે મેં લગભગ બધા જ વેજીટેબલસ ઉમેરીને ચીઝી રાઈસ બનાવ્યા છે.આ રાઈસ મોટાઓ સાથે બાળકો પણ હોંશે હોંશે ખાશે.


માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે.


થાઈ બ્રાઉન રાઈસ (Thai Brown Rice Recipe in Gujarati)
હેલ્થી અને ફ્યુઝન રેસીપી.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019824
ટિપ્પણીઓ (3)