ડ્રાયફ્રૂટ શેક (Dryfruit Shake Recipe In Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 લોકો માટે
  1. ૧/૨ કપકાજુ
  2. ૧/૨ કપબદામ
  3. ૧/૨ કપપિસ્તા
  4. ૨ ચમચી મગજતરી
  5. ૨ ચમચીવલિયારી
  6. ૧ ચમચી મરી
  7. ૧ ચમચીઈલાયચી ના દાણા
  8. ૧૦ તાર કેસર
  9. ૨ ચમચીસૂકાં ગુલાબ ના પાન
  10. જરૂર મુજબ ખાંડ અથવા હની
  11. ૫ ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધ જરૂર મુજબ ખાંડ નાખી ને ઉકાળો અને ઠંડુ કરવા ફ્રીઝ માં મૂકી દો.

  2. 2

    બદામ,પિસ્તા, કાજૂ સેકી લેવા.અને ઠંડા કરી લેવા.ટેસ્ટ સારો આવે તેના માટે બીજા થોડા મસાલા પણ લઈ લો (મરી, વલિયારી,કેસર,મગજતરી,અને થોડા સૂકા ગુલાબ ના પત્તા,ઈલાયચી ના દાણા)

  3. 3

    ઠંડુ પડે એટલે મિક્ષક્ચર માં ઝીણું વાટી લો.અને બૉટલ માં ભરી લો.જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે

  4. 4

    તમે તેમાં દૂધ ઉમેરી ડ્રાય ફ્રુટ પાઉડર ઉમેરી ગ્રાઈન્ડરમાં ફેરવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

Similar Recipes