તળેલો ગુવાર (Fried Guvar Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોવાળને દસથી બાર દિવસ માટે એક પેપર ઉપર તડકામાં મૂકો. તે જોવાનો કલર બદલાય એટલે કે બ્રાઉન થાય ત્યાં સુધી એને તડકામાં રાખો.
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકો. દિલ થોડું ગરમ થાય પછી તેમાં ગુવાર ની શીંગ નાખો. તેલ નિતારી ગુવાર ને એક ડીશમાં લઈ લો. ઉપરથી મીઠું છાંટી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#AM3આ શાક લચકા પડતું સરસ બને છે એમાં લસણ આગળ પડતું નાખવાથી ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
-
ગુવાર મૂઠિયાં નું શાક(Guvar Muthiya Shak Recipe In Gujarati)
#EB#Week 5ગુવાર મૂઠિયાં નું શાક, એક અલગ સ્વાદ માંમારા ઘરમાં આમ તો ગુવાર બટાકા નું શાક વધુ બને છે,પણ આજે હુ ગુવાર મૂઠિયાં નું શાક કઇ અલગ રીતે બનાવી રહી છું અને આ શાક સ્વાદ પણ અલગ લાગે છે, Arti Desai -
ગુવાર કાચરી (Guvar Kachari Recipe In Gujarati)
#સાઈડ#ટ્રેડિંગ'ગુવારકાચરી' એ પરંપરાગત વાનગી છે.ગમેતે નાનોમોટો જમણવાર હોય દાળ ભાત શાક પૂરી(રોટલી)એકાદ ફરસાણ હોય અને સ્વીટ સાથે ગુવારની કાચરી હોય તો તો સોનામાં સુગંધ ભળે.ટેસડો પડી જાય બાપલા.......ઈ કાચરીનો સ્વાદ ખાતા ન ધરાઈએ.ગામડામાં તો જમવામાં મોટે ભાગે કાચરી તો હોય જ કાચરી વગરનુ જમણ જામે જ નહીં.આજે હું આપના માટે એ ગુવાર કાચરીની રેશીપી લાવી છું જે સૌને ગમશે્ તો ચાલો બનાવીએ ગુવારની કાચરી. Smitaben R dave -
કાઠિયાવાડી ગુવાર બટાકા નું શાક (Kathiyawadi Guvar Bataka Shak Recipe In Gujarati)
#EB#Week5#guvarnushak Payal Sachanandani (payal's kitchen) -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
ક્રિસપી ગુવાર વીથ ફાઇડ પાપડ (Crispy guvar with fried Papad Recipe In Gujarati)
#સાઇડગુવાર નું શાક ગુજરાતી ઘરોમાં ઘણુ પ્રખ્યાત છે. શાક બનાવવા માટે જ્યારે ગુવાર વીણીયે છીએ ત્યારે થોડો જાડો ગુવાર નિકળી જાય છે. આ ગુવારને ફેકવાને બદલે તેને ઘરમાં છાયાવાળા ભાગમાં ખુલ્લો રાખી તેની સુકવણી કરી તેમાંથી ક્રિસ્પી ગુવાર બનાવી શકાય છે. Asmita Rupani -
લસણીયો ગુવાર (Garlic Guvar Recipe in Gujarati)
#FAM.અમારા ઘર માં ગુવાર નું આવું શાક બધા ને ખૂબ ભાવે Bhavna C. Desai -
-
-
-
-
-
-
આથેલી ગુવાર (Aatheli guvar recipe in Gujarati)
ભોજનમાં અથાણા એક મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ ઘણા લોકો શરીર ને લગતા કોઈ કારણના લીધે અથાણા ખાઈ શકતા નથી. આથેલી ગુવાર માં કોઈપણ જાતના મસાલા આવતા નથી જે દરેક લોકો ને માફક આવી શકે છે. આ એક ખૂબ જ સરળ રેસિપી છે જે કોઈ પણ બનાવી શકે છે.જ્યારે હું નાની હતી ત્યારે મારા મમ્મી અલગ અલગ જાતના ઘણા પ્રકારના અથાણા બનાવતા હતા એમાં નું આ એક છે. આવે અથાણા વિષે હું એકદમ ભૂલી ગઈ હતી પરંતુ હમણાં થોડા સમય પહેલાં મને અચાનકથી ધ્યાનમાં આવ્યું અને એની મેં માપ સાથે ની રેસિપી તૈયાર કરી છે. આજ રીતે ફણસી ને પણ આથી શકાય. ભોજન સાથે અથવા તો એમને એમ પણ આથેલી ગુવાર ખુબ જ સરસ લાગે છે.આપણી મમ્મી પાસેથી શીખવા મળતી વસ્તુઓ ખૂબ જ અમૂલ્ય હોય છે!#MDC#cookpadindia#cookpad_gu spicequeen -
કાઠિયાવાડી ગુવાર શીંગ નું શાક (Kathiyawadi Guvar Shing Shak Recipe In Gujarati)
#EB #week5. Manisha Desai -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#dinner#deshi Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15021730
ટિપ્પણીઓ (2)