સાંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં દાળ ૧૫ મી પલાળી દો પછી બધાં શાક સમારી ધોઈ નાંખો પછી કૂકરમાં દાળ, શાક બાફી લો પછી દાળ ક્રશ કરો
- 2
પછી કડાઈમાં તેલ મૂકી રાઈ, જીરું,હીંગ, મેથી, અડદની દાળ નાખી તતડવા દો પછી આદું મરચાં ની પેસ્ટ નાખી કાંદા, ટામેટાં, મસાલા નાંખી મિક્સ કરી થોડીવાર ઢાંકી દો
- 3
પછી તેમાં બાફેલાં શાકભાજી નાંખી મિક્સ કરી દાળ નાખી મિક્સ કરી થોડીવાર ઢાંકી દો પછી લીંબુ નાંખી મિક્સ કરી કોથમીર નાંખી ગરમ સાંભાર સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાંભાર (Sambhar Recipe In Gujarati)
#STસાંભાર એ ખૂબ જ હેલદય અને સ્વાદ માં ચટાકેદાર દાળ છે જે સાઉથમાં ઢોસા ઈડલી ને મેન્દુવડા સાથે ખવાય છે શાકભાજી પણ ઉમેરાતા હોવાથી એ કમ્પ્લીટ મિલ બની જાય છે Jyotika Joshi -
સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં વર્કિંગ વુમન માટે છે બેસ્ટ ઓપ્શન છે રેડી ટુ કૂક સાંભાર premix બહુ ઝડપી અને એકદમ ટેસ્ટી થાય છે. Manisha Hathi -
-
ઓથેન્ટિક સાંભાર (Authentic Sambhar Recipe In Gujarati)
#Ks5#Cookpadindia#cookpadgujaratiઈડલી સંભાર એ સાઉથ indian recipe છે.સાઉથ ના લોકો સવારે નાસતા મા ખાવુ પસંદ કરે છે.સાઉથ ના લોકો સંભાર ને મેંદૂવડા.ઢોસા.ઉત્પમ સાથે ખાવુ પસંદ કરે છે.તમે જોઈ શકો છો અહી મારી authentic sambhar recipe Mittal m 2411 -
-
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
-
-
-
ઇડલી સાંભાર 🤤 (idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક જ્યારે પણ ભાઈ ને સરપ્રાઈઝ દેવાની વાત આવે ત્યારે અચૂક વિચાર ઇડલી સાંભાર નો આવે . 🥰તો આજે સ્પેશિયલ સરપ્રાઈઝ ભાઈ માટે સાથે સાથે મને પણ બહુ જ ભાવે 😉 Charmi Tank -
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
સાંભાર બધા ઘરે બનાવતાં હોય છે પણ આજે હું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સંભાર ની રેસીપી અહીંયા શેર કરું છું મારી સંભાર ની રેસીપી તમારા ઘરે બનાવશો તો ચોક્કસથી રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આવશે Rita Gajjar -
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
ચીઝ મસાલા ઢોસા વીથ સાંભાર(cheese masala dosa with sambhar recip
#ST સાઉથ ઈન્ડિયા માં જેટલાં ઘર છે એટલી જ સાંભાર અને ઢોસા ની રેસિપી છે.સાંભાર માં ભીંડા નો ઉપયોગ કરી ને બનાવ્યો.તેનાંથી સ્વાદ એકદમ વધી જાય છે. Bina Mithani -
-
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
-
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15022675
ટિપ્પણીઓ (2)