ઇડલી સાંભાર 🤤 (idli sambhar recipe in Gujarati)

#માઇઇબુક જ્યારે પણ ભાઈ ને સરપ્રાઈઝ દેવાની વાત આવે ત્યારે અચૂક વિચાર ઇડલી સાંભાર નો આવે . 🥰
તો આજે સ્પેશિયલ સરપ્રાઈઝ ભાઈ માટે સાથે સાથે મને પણ બહુ જ ભાવે 😉
ઇડલી સાંભાર 🤤 (idli sambhar recipe in Gujarati)
#માઇઇબુક જ્યારે પણ ભાઈ ને સરપ્રાઈઝ દેવાની વાત આવે ત્યારે અચૂક વિચાર ઇડલી સાંભાર નો આવે . 🥰
તો આજે સ્પેશિયલ સરપ્રાઈઝ ભાઈ માટે સાથે સાથે મને પણ બહુ જ ભાવે 😉
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઇડલી નું ખીરું બનાવવા માટે ચોખા અને અડદની દાળ ૭,૮ કલાક પલાળી રાખવી અને પછી તેને સહેજ કરકરું પીસી લેવું. ઇડલી બનાવતી વખતે તેમાં મીઠું અને ચપટી ખાવાનો સોડા નાખવો બધું બરાબર મિક્સ કરી
- 2
ત્યારબાદ તેને ૧૦મિનિટ સ્ટિમ કરવું અને ઉપર મરી પાઉડર ભભરાવો.
- 3
સાંભાર બનાવવા માટે બધી દાળ ને કૂકર માં નાખી તેમાં મીઠું અને ૨ ટામેટાં એડ કરવા અને ૫,૬ સીટી સુધી બાફવા દેવું. ત્યારબાદ તેને બ્લેન્ડર કરી દેવું. એક પેન મા ૧ ટેબલસ્પૂન તેલ નાખી તેમાં લાલ સૂકું મરચું,તજ,લવિંગ,જીરું,હિંગ નાખી તેમાં ઝીણી સમારેલ ડુંગળી,લસણ અને તમને પસંદ શાકભાજી નાખી શકો છો. ત્યારબાદ તેમાં દાળ એડ કરી દેવી અને તેમાં મરચું પાઉડર અને હળદળ નાખી દેવી. દાળ ઉકળી જાય એટલે તેમાં સાંભાર મસાલો એડ કરી દેવો.
- 4
નારિયેળ ની ચટણી બનાવવા માટે અડધો કપ ચણા ની દાળ પલાળી દેવી. ત્યાર બાદ મિકસર માં ઝીણું નારિયેળ ૨ મરચા, મીઠું સ્વાદાનુસાર અને ચણાદાળ નાખી થોડું પાણી એડ કરી ચટણી બનાવી લેવી.ત્યારબાદ ગરમ તેલ માં લીમડો રાઈ જીરું નો વઘાર કરી આ ચટણી પર નાખી દેવો અને મિક્સ કરી લેવું.
- 5
લાલ ચટણી બનાવવા માટે એક પેન માં તેલ,રાઈ,જીરું, હિંગ અને અડધો કપ ચણાની દાળ, મોટા સમારેલા ટામેટા,મોટી સમારેલી ડુંગળી,આખી લસણ ની કળી,મરચા એડ કરી પાકવા દેવું. ત્યારબાદ તેમાં 2 ચમચી ચટણી, સ્વાદાનુસાર મીઠું, 1/2 લીંબુ, 1/2ચમચી ગરમ મસાલો નાખી પાકવા દેવું. તેને ૧૦મિનિટ ધીમા તાપે પકવવું. ઠંડુ થાય એટલે તેની ચટણી બનાવી લેવી.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇડલી સાંભાર (Idli Sambhar Recipe in Gujarati)
#GA4#Week8#Steamed ઇડલી એ સાઉથ ની લોકપ્રિય વાનગી છે.સવારે નાસ્તા માં ત્યાં લેવા માં આવે છે.ઇડલી એ સટી્મ કરી ને બનાવતા તે હેલ્ધી પણ છે.ગરમા ગરમ સંભાર અને નારીયેળ ની ચટણી વડે સવઁ કરવામાં આવે છે. Kinjalkeyurshah -
સ્ટફડ ઈડલી સાંભાર (Stuffed Idli Sambhar Recipe In Gujarati)
આમ તો ઈડલી સાંભાર એ સૌ ના ઘરે બનતી એક કોમન સાઓથ ઇન્ડિયન ડીશ છે. પણ મારું આમાં એક ઇન્નોવેશન છે. મે ઈડલી માં સાંભાર સ્ટફ કરી ને ચટણી સાથે સર્વ કર્યું છે.આ આઇડિયા પાછળ એક સ્ટોરી છે. મારી છોકરી ને ઈડલી સાંભાર ખૂબ પ્રિય છે. ડિનર માં ઈડલી સાંભાર ખાધા પછી એ ને બીજે દિવસે સ્કૂલ માં પણ લઈ જવાનું મન થાય છે પણ એલોકો ને પછી ઈડલી જોડે છૂટો સાંભાર લઈ જવાનું ગમતું નથી અથવા બીજી રીતે શરમ આવે છે..તો મે એને માટે આ innovation કર્યું છે.જે હું આજે બધા સાથે શેર કરવા માંગુ છું. ખરેખર આ મારો જ વિચાર છે..મે કોઈ જગ્યા e થી આ ઉઠાવેલ નથી k એના કોઈ વિડિયો જોયા નથી.. બે વાર પ્રયત્ન કયરા પછી હું એમાં સક્સેસ થઈ છું. મને થયું મારા જેવી સમસ્યા બધી મમ્મી ઓ ને આવતી હસે તો હું એમની સાથે આ શેર કરું.જેમ ચોકો લાવા કેક માં થી લિકવીદ ચોકલેટ નીકળે છે તેમ આમાં થી સાંભાર નીકળે છે. બાળકો માટે આ એક કમ્પ્લીત મીલ લંચ બોક્સ માં પૂરું પાડે છે. Kunti Naik -
-
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
ઇડલી સંભાર(Idli sambhar Recipe in Gujarati)
#Most active userઆજે મેં અહિયા ઇડલી સાંભાર બનાવ્યા છે,અમારા ઘરમા બધા ને બહુ જ ભાવે છે,તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
ઈડલી સાંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સાંભાર એ સાઉથ ની વાનગી છે. પણ મારા ઘેર સરગવો ઓછો પસંદ હોઇ મે સાંભાર ને સરગવા ની શીંગ વગર બનાવ્યો છે. પણ તે છતાં પણ સાંભાર સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે જેથી મે એની રેસીપી તમારી સાથે શેર કરી છે. Rupal Gandhi -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
એકદમ બહાર જેવી ઇડલી ઘરે બની શકે છે મેં ઇડલી મા પૌવા એડ કર્યા છે જે એકદમ સ્મૂથ અને વાઇટ બને છે Komal Batavia -
સાંભાર (Sambhar Recipe in gujarati)
#RB1#week1સાંભાર મૂળ દક્ષિણ ભારતની વાનગી છે. વરાળથી બાફીને બનાવવામાં આવે છે એટલે હેલ્ધી ગણાય. સાંભાર ને તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સાંભાર દક્ષિણ ગુજરાતની ડીશ છે. સાંભાર ને ઢોસા, ઈડલી ઉત્તપમ અને મેન્દુ વડા સાથે સર્વ કરવામાં આવે છે. Parul Patel -
-
ઇડલી સંભાર વિથ ચટણી (idli sambhar with chutney recipe in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક#પોસ્ટ 21 Hetal Vithlani -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે હળવું જમવાનું મન થાય ત્યારે ઇડલી સંભાર ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ જલદી પચે તેવું ભોજન છે સાઉથની રેસીપી ચોખામાંથી બને છે.#AM2 Rajni Sanghavi -
-
-
સાંભાર (Sambhar Recipe in Gujarati)
#AM1સાંભાર દાળ ખૂબ જ ચટપટી અને ખાવામાં મજા આવે છે તેમાં પણ જો ટમેટાંની મીઠા વગરની ચટણી તેમાં ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ જ અનોખો થાય છે. Maitri Upadhyay Tiwari -
સાંભાર(sambhar recipe in gujarati)
#સુપરશેફ4ઈડલી સાંભાર મારા સાસુજી ના ફેવરીટ છે તેણે મને અલગ જ રીત થી બાજાર થી પણ સરસ સાંભાર બનાવતા શિખવ્યો છે. Vk Tanna -
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
ઈડલી સાંભાર ચટણી (idli sambar chutney recipe in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#માઇઇબુક#પોસ્ટ29આજે હું તમારી માટે સરસ મજાની ઈડલી સાંભાર ચટણીની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ હેલ્દી છે. Dhara Kiran Joshi -
ઇડલી સંભાર(idli sambhar recipe in gujarati)
સાઉથ ની સૌથી ફેમસ ડીશ એટલે ઇડલી સંભાર છે આને તમે નાસ્તા, લંચ કે ડિનર માં પણ લઈ શકો છો. અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ છે. Dimple 2011 -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
સાંભાર મસાલો(Sambhar masala recipe in Gujarati)
સાંભાર મસાલો આપણે બજારમાં લેવા જોઈએ એના કરતાં એક વખત વિચાર કર્યો કે સાંભાર મસાલો ઘરે પણ આસાનીથી બની શકે છે... Rita Gajjar -
-
-
-
હૈદ્રાબાદી સાંભાર ઈડલી (Haydrabadi sambhar idli recipe in gujarat)
#સાઉથ#હૈદ્રાબાદ સ્પેશીયલ લીમડો ટોપરું ચટણી,#cookpadguj#cookpadind Rashmi Adhvaryu
More Recipes
ટિપ્પણીઓ