બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 4મોટા બટાકા
  2. 2 tbspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  3. 3 tspલાલ મરચું પાઉડર
  4. 1 tspહળદર
  5. 2ધાણાજીરું
  6. 1 tspગરમ મસાલા
  7. 1 tspચાટ મસાલા
  8. 1 tspઆમચુર પાઉડર
  9. ચપટીહિંગ
  10. 1 tspદળેલી ખાંડ
  11. 1લીંબુ નો રસ
  12. ધાણાભાજી
  13. મીઠું જરૂર મુજબ
  14. તળવા માટે તેલ
  15. ખીરું બનાવવા માટે :
  16. 1મોટો બાઉલ ચાળેલો બેસન
  17. 1 tbspચોખાનો લોટ
  18. મીઠું જરૂર મુજબ
  19. 1/2 tspલાલ મરચું
  20. 1/2 tspહળદર
  21. ચપટીહિંગ
  22. ચપટીખાવાનો સોડા
  23. જરૂર મુજબ પાણી
  24. વઘાર માટે :
  25. 1 tspતેલ
  26. 1 tspરાઈ
  27. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બટેટાવડા બનાવવા માટે એક અગત્ય ની ટીપ એ છે કે બટાકા થોડા વહેલા બાફી અને ઠન્ડા કરી લેવાં. ક્યારેય પણ તાજા બાફેલા બટાકા માંથી બટેટાવડા બનાવા નહીં.. આમ કરવાથી તેમાં પાણી નો ભાગ હજુ રહેલો હોવાથી ક્યારેક ચિકાસ પકડી લે છે એટલે. 👍
    બાફેલા બટાકા માં બધો મસાલો કરી, વઘાર રેડી કરી તેમાં ઉમેરી ને મિક્સ કરવું. નાના ગોળા વાળી લેવાં.

  2. 2

    ખીરું બનાવા ચણા નો લોટ અને ચોખા નો લોટ બન્ને ચાળી ને લેવો. જેથી તેનું રિઝલ્ટ સારુ અને ક્રિસ્પી મળે છે. ત્યાર બાદ તેમાં ઉપર ના બધા મસાલા નાખી બહુ જાડું નહી બહુ પાતળું નહી એવુ ખીરું બનાવી લેવું પાણી વડે. અને ત્યાર બાદ ગરમ તેલ માં બટેટાવડા ને ખીરા માં બોળી તેલ માં તળી લેવાં.

  3. 3

    ગરમા ગરમ બટેટાવડા સર્વ કરવા. 🥰👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes