બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બાફેલા બટાકા ની છીણ લો. આથી તેમાં બધા જ મસાલા એડ કરો. હવે તેમાં કોથમીર,લીંબુનો રસ,ખાંડ અને મીઠું નાખી બધું જ મિક્સ કરી હલાવો.
- 2
હવે તેના નાના ગોળા વાળી લો. એક બાઉલ માં બંને લોટ લઈ તેમાં મીઠું નાખી ખીરું તૈયાર કરો. કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે ખીરામાં ચપટી સોડા નાંખી હલાવી દો. પછી તેમાં ગોળા બનાવ્યા છે તે ખીરા માં બોળી ગરમ તેલમાં ધીમા તાપે તરી લો. લાઈટ બ્રાઉન કલરના થાય છે એક પ્લેટમાં લઈ લો.
- 3
રેડી છે બટાકા વડા.તેને સર્વિંગ પ્લેટ મા લઈ ફુધીના કોથમીર ની ચટણી અને ખજૂરની ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતીઓના ફેમસ ફરસાણમાં નું એક એટલે બટાકા વડા દરેકના ઘરમાં અવારનવાર બનતા હોય છે પણ ઘર પ્રમાણે રીત થોડી અલગ હોય છે તો અહીં ને બટાકા વડા બનાવ્યા છે Nidhi Jay Vinda -
બાફેલા બટાકા વડા (Steamed Bataka Vada Recipe In Gujarati)
#AsahiKaseiIndiaબટાકા વડા (નો ફ્રાય)ચટપટું ખાવાનું અને સાથે સાથે હેલ્ધી પણ આજે હું તમારી પાસે બટાકા વડા નો ફ્રાય રેસિપી લઈને આવીછું. દેખાવા માટે એકદમ સ્વાદિષ્ટ, નરમ અને હેલ્ધી પણ છે. Varsha Monani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાત જુદા જુદા ફરસાણ મળે છે. એમાંથી એક બટાકા વડા. Pinky bhuptani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#cookpad#બ્રેકફાસ્ટ#બટાકા વડાગુજરાતીઓ નાસ્તાના ખુબજ શીખી છે. તેમાં પણ જો ચોમાસુ હોય અને ગરમ ગરમ બટાકા વડા હોય તો બેસ્ટ નાસ્તો છે. Valu Pani -
-
-
-
બટાકા વડા(bataka vada recipe in gujarati)
અત્યારે ચોમાસાના સમયમાં બટેકા વડા ખાવાની ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખુબ જ પ્રિય હોય છે. Ankita Solanki -
-
-
-
-
બટાકા વડા(Aloo vada Recipe in Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા બટાકા વડા બનાવ્યા છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી છે#MW3# bhajia#બટાકા વડા Devi Amlani -
-
-
દાંડીના ફેમસ બટાકા વડા (Dandi Famous Bataka Vada Recipe In Gujarati)
#ATW1#TheChefStoryઆ રેસિપી દાંડીની ફેમસ રેસીપી છે બધા દરિયામાં નાઈને પછી ગરમાગરમ વડા ખૂબ જ થાય છે સાથે કાંદા અને મરચા ના ભજીયા પણ ખવાય છે Kalpana Mavani -
-
-
લસણીયા બટાકા વડા (Lasaniya Bataka Vada Recipe In Gujarati)
#PGબટાકા વડા લગભગ બધા ઘરે બનતા જ હોય છે તેમાં ઘણી વેરાઈટી બને છે હમણાં લીલુ લસણ ખૂબ જ સારું મળે છે તમે લીલા લસણ ના બટાકા વડા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2#Week2#56bhog#CookpadIndia#CookpadGujrati Komal Vasani -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
ગુજરાતમાં શોખથી ખવાતી વાનગીઓમાંથી એક છે બટાકા વડા. મહેમાન આવ્યા હોય કે પછી નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય, બટાકા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. અહીં તમને ટેસ્ટી અને સોફ્ટ બટાકા વડા બનાવવાની રીત જણાવવામાં આવી છે. Vidhi V Popat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15478219
ટિપ્પણીઓ (4)