મેંગો વોલન્ટ કૅક (Mango Walnut Cake Recipe In Gujarati)

મેંગો વોલન્ટ કૅક (Mango Walnut Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં દહીં,ખાંડ,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ૫ મિનિટ રાખીશું.પછી તેલ નાખી મિક્સ કરી લઈશું.
- 2
ત્યારબાદ તેમાં મેંદો,નાખી મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ થયા પછી કેરી નો પલ્પ અને અખરોટ નાખી મિક્સ કરીશું.
- 3
ત્યાં બાદ કૂકર માં મીઠું નાખી ૧૦ મીનિટ પ્રિહિટ કરી લઈશું.અને વાસણ માં તેલ લગાવી તેમાં કૅકે નું બટર કાઠી લઇ ટેપ કરીશું.
- 4
હવે કૂકર માં મૂકી ધીમી આંચ પર 35 થી 40 મિનિટ રાખીશું.અને કૂકર ની સીટી અને રિંગ કાઠી લેવાના છે.
- 5
કેક બની ગયા પછી ઠંડી થાય એટલે વાસણ માંથી કાઠી લાઇ 10 મિનિટ ફ્રીઝ માં મૂકી 2 ભાગ માં કાપી લઈશું. ૧ કપ ક્રીમ લઇ વહીપ્ કરી લઈશું.
- 6
એક કડાઇ લાઇ તેમાં કેરી નો પલ્પ અને ખાંડ નાખી મિક્સ કરી ઘટ થઈ ત્યાં સુધી પકાવી લાઇ કેરી નો ગેલ્ઝ બનાવી લઈશું.
- 7
અખરોટ ને શેકી લઈશું.ત્યાં બાદ વાસણ માં ખાંડ નાખી તેને હલકો કોફી કલર થાય ત્યાં સુધી કરીશું.
- 8
હવે તેમાં શેકેલા અખરોટ નાખી સારી રીતે મિક્સ કરી લઈશું.અને મિક્સ થાય પછી ડીશ માં લઈ ને ઠંડુ થવા દઈશું.
- 9
હવે કૅકે નો એક ભાગ લઈ તેમાં ક્રીમ લગાવી તેમાં કેરી પલ્પ લગાવીશું ત્યાં પછી તેમાં કેરી ના નાના પીસ અને અખરોટ નાખીશું.અને બીજો ભાગ ઉપર મુકીશું.
- 10
હવે તેના પર ક્રીમ લગાવી સારી ફિનિસિંગ કરી પછી મેંગો ગ્લેઝ લગાવીશું.
- 11
હવે કેરી નું ફૂલ બનાવી લગાવીશું.અને ફરતી બાજુ કેરેમલાઈઝ કરેલ અખરોટ થી ડેકોરેશન કરી ત્યાર બાદ ફુદીના ના પાન અને દાડમ ના દાણા મુકીશું.
- 12
તો આપણી કેરી અને અખરોટ ને લઈ એક નવા ફ્લેવર વાળી અને અત્યાર ની ઋતુ સ્પેશિયલ કેક તૈયાર છે.
- 13
આ કેક માં મેં નેચરલ વસ્તુઓ લઇ અને નેચરલ ટેસ્ટ આપ્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેંગો મફિન્સ(mango muffins recipe in Gujarati)
#કૈરીમારી જેમ મારી દીકરી ને પણ કૂકપેડ માં રેસીપી બનાવી ને મૂકવાનો ખૂબ શોખ થયો છે.અને હાલ માં ચાલી રહેલી કૈરી કોન્ટેસ્ટ માટે એણે પોતાની રીતે મેંગો મફિન્સ બનાવ્યા છે.ઉપર આઈસીંગ પણ એણે જ કરી છે.હુ ખાલી રેસીપી લખી ને પોસ્ટ કરું છું.તો ખૂબ ખૂબ આભાર કૂકપેડ નો. Bhumika Parmar -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
-
વોલનટ મેંગો લડ્ડુ(walnut Mango Laddu Recipe In Gujarati)
#walnuttwists#cookpadguj#cookpadind#walnutmangoladdu આ હેલ્ધી રેસિપી ભગવાન માટે ભોગ ધરાવવા માટે,આને બાળકો ડ્રાય ફ્રુટ ખાતા ન હોય તો આ રેસિપી માં થોડા ટ્વીસ્ટ સાથે બનાવી ને શેર કરી છે. Rashmi Adhvaryu -
-
-
મેંગો વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક (Mango Walnut Pudding / Mango Walnut Shake Recipe In Gujarati)
#walnuttwistsમેંગો વિથ વોલનટ પુડિંગ / મેંગો વોલનટ શેક વિથ તકમરિયા(sabja seed) Payal Sachanandani (payal's kitchen) -
મેંગો મુઝ કૅક
#ફ્રૂટ્સઆ કૅક માં કેરી નો તાજો રસ વ્હીપ્પડ ક્રીમ માં ઉમેરી ને પીળાં રંગ નું વ્હીપ્પડ ક્રીમ તૈયાર કરેલ છે. એમાં કોઈ કૃત્રિમ રંગ અથવા ફ્લેવર ઉમેરી નથી, ખાલી સ્પૉન્જ માં વેનીલા એસસેન્સ નાખીયું છે. ટૂટી ફ્રુટી અને કેરી ના ટુકડા બે સ્પૉન્જ ના ભાગ ની વચ્ચે મુકિયા છે. Krupa Kapadia Shah -
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
ચોકલેટ વોલનટ કેક (Chocolate Walnut Cake Recipe In Gujarati)
#walnuttwistsવોલનટ એ ખુબ હેલ્ધી માનવા માં આવે છે.વોલનટ એ હાટઁ ને રક્ષણ આપે છે અને કોલેસ્ટરોલ ઘટાડે છે.ચોકલેટ પણ બાળકો ને ખુબ પસંદ હોય છે.મેં અહીં ચોકલેટ અને અખરોટ મિક્સ કરી કેક બનાવી છે જે ખુબ સરળ અને જલ્દી બની જાય એવી છે. Kinjalkeyurshah -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking recipeકેરી એટલે ફળોનો રાજા. અદ્ભૂત સ્વાદ અને રંગ થી મન મોહી લેતું ફળ. મેં અહીં કેરીનો ઉપયોગ કરી કેક બનાવ્યો છે. Jyoti Joshi -
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
-
મેંગો વોલનટ શીરા (mango walnut sheera recipe in gujarati)
#virajમેં અહીં વિરાજ નાયક ની રેસિપી જોઈને મેંગો નો શીરો બનાવ્યો છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
રાઈસ મેંગો કેક (Rice Mango cake recipe in gujarati)
#કેરીફ્રેન્ડ્સ, હવે મેંદો બહુ થયો ખરું ને?આમ પણ, કેરી ની સીઝન હોય અને તેમાંથી અવનવી વાનગી ઓ બની રહી હોય તો કેક પણ બનાવી જ દઈએ. મેં અહીં મેંદા ના લોટ ના બદલે બાસમતી ચોખા નો લોટ યુઝ કરી ને મેંગો ફ્લેવર્ડ કેક બનાવી છે . એમાં પણ કેક ગરમ ખાવા ની જેટલી મજા છે એટલી જ ઠંડી . ઠંડી કેક સાથે આઈસ્ક્રીમ.... એક સરસ કોમ્બો સર્વ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, કેક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેંગો વોલનટ સલાડ (Mango Walnut Salad Recipe In Gujarati)
#walnuttwistsહેલ્ધી અને વિટામીનથી ભરપૂર walnuts સલાડ Ramaben Joshi -
-
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia -
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingMade by my daughter 😍😍 Heena Dhorda
More Recipes
ટિપ્પણીઓ (7)