આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તીસ મિનિટ
બે વ્યક્તિ માટે.
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીઘી મોણ માટે
  4. 1 ચમચીઆમચૂર પાઉડર
  5. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  6. બટર ચાર ચમચી મોટી
  7. 4 નંગબટેકા
  8. 4 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  9. 1 કપતેલ ફ્રાય કરવા માટે
  10. 1 કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

તીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નાં લોટ માં મીઠું અને
    ઘી મિક્સ કરી લોટ બાંધી લેવો.

  2. 2

    ત્યારબાદ બટેકા ને બાફી એમાંલીલાં
    મરચા કોથમીર,ધાણા જીરું પાઉડર
    આમચૂર પાઉડર,મીઠું,નાખીને માવો
    બનાવી લેવો.

  3. 3

    ત્યારબાદ લોટ ની રોટલી વણી
    ત્રિકોણ કટ કરી માવો ભરવો
    અને પરોઠો વણી લેવો.

  4. 4

    આ રીતે વની લેવો પરોઠા.

  5. 5

    ત્યારબાદ તવી ગરમ થાય પછી
    તેલ થી શેકી લેવો.

  6. 6

    તૈયાર છે આલુ પરોઠા.

  7. 7

    મે એને લીલી ચટણી ટોમેટો સોસ
    અને દહીં સાથે.પરોઠા પર બટર લગાડી
    ને સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes