ઈડલી ઢોસા નું ખીરું (Idli Dosa Khiru Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#cookpadgujarati
#Cookpadindia
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST

ઈડલી ઢોસા નું ખીરું (Idli Dosa Khiru Recipe In Gujarati)

#cookpadgujarati
#Cookpadindia
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ #ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
6 સવિગ
  1. 3 વાટકીઉકડા ચોખા તેને બોઇલ ચોખા પણ કહેવાય
  2. 1 વાટકીઅડદ ની દાળ
  3. 1/2 વાટકીકોઇપણ પૌઆ
  4. 1/2 ચમચીઆખી મેથી
  5. 1/2 કપદહીં
  6. પાણી
  7. ઈનો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ચોખા ને સારી રીતે સાફ કરી 5 કલાક પલાળી દો

  2. 2

    હવે પૉઆ ને પાણી થી બરાબર ધોઇ લેવું પછી તેને પલાળેલા દાળ ને ચોખા મા નાખી દેવું

  3. 3

    પછી એક મીક્ષર જાર મા પલાળેલા દાળ ને ચોખા નાખી ક્રશ કરી લેવું જરુર મુજબ પાણી નાખી મીક્ષ કરતા જવુ

  4. 4

    પછી આ ખીરા ને આથો લાવવા 6 કલાક રેસ્ટ આપો જો શિયાળો મા થોડો ટાઇમ વધારે લાગે છે.

  5. 5

    આ ખીરા માંથી તમે ઈડલી ઢોસા અપપમ ઉત્તપમ હાંડવો ઢોકળા બનાવી શકાય જો ઈડલી અઅપમ ને ઢીકળા બનાવવા હોય તો ઈનો નાખી ને કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

ટિપ્પણીઓ

Similar Recipes