છૂંદો (chhundo recipe in gujarati)

Rupal maniar
Rupal maniar @rupal_yatin

#EB

છૂંદો (chhundo recipe in gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કિલોકેરી
  2. ૧ કિલોખાંડ
  3. જરૂર મૂજબ મીઠૂ
  4. જરૂર મૂજબ મરચા પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરીની છાલ કાઢીને ખમણી લેવુ.

  2. 2

    પછી તેમા ખાંડ,મીઠુ એડ કરીને થોડીવાર હલાવી અને તપેલાને ઓઢણીથી ઢાંકવૂ.

  3. 3

    પાંચ~ છ દિવસ સવારે હલાવી અને પાકી જાય એટલે મરચા પાઉડર એડ કરીને કાચની બરણીમા એડ કરવૂ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal maniar
Rupal maniar @rupal_yatin
પર
મારી ખરી પસંદગીએ રસોઈ પ્રત્યેય પ્રેમ
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes