આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)

jyoti
jyoti @jyotidubai
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકાશ્મીરી લાલ મરચું પાઉડર
  2. જરૂર પૂરતું મીઠું
  3. ઓઇલ
  4. 2 સ્પૂનહિંગ
  5. 100 ગ્રામરાઈ ના કુરિયાં
  6. 50 ગ્રામમેથી ના કુરિયાં

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા રાઈ ના
    કુરીયા ને એક વાસણ માં લઇ તેમા થોડો વચ્ચે થોડી જગ્યા માં ખાડો કરવો.

  2. 2

    તેમા મેથી ના કુરિયાં ઉમરેવા, પછી હિંગ નાંખો, જરૂર પૂરતું તેલ એક્દમ ગરમ કરી ને ઠંડું પાડેલું તેલ ઉમેરી અને હળદર નાખવી.

  3. 3

    પછી તેની અંદર જરૂર પૂરતું મીઠુ થોડી વાર માટે એક્દમ ધીમા તાપે શેકી ને ઠંડુ થાય પછી છેલ્લે ઉમેરવું.
    હવે છેલ્લે આમાં કાશ્મીરી મરચું નાખી ને બધું જ બરાબર મિક્સ કરવું. અને જરૂર પ્રમાણે ઉપયોગ કરવો. સ્વાદ માં બહુજ સરસ લાગે છે.

  4. 4

    આ મસાલા નો ઉપયોગ શાક, દાળ,અથાણાં, પરોઠા ma કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jyoti
jyoti @jyotidubai
પર

ટિપ્પણીઓ

Similar Recipes