છૂંદો (Chhundo Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot

#EB

છૂંદો (Chhundo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4-5 દિવસ
  1. ૧ કિલોરાજાપુરી કેરી
  2. ૧ (૧/૨ કિલો)ખાંડ
  3. ૨ ટેબલ સ્પૂનહળદર
  4. ૩-૪ ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું
  5. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

4-5 દિવસ
  1. 1

    કેરી ને ધોઈ છાલ ઉતારી ખમલી લો. કેરી ના ખમણ માં હળદર અને મીઠું નાખી મિક્સ કરી ૪-૫ કલાક સુધી રહેવા દો.

  2. 2

    થોડું પાણી નિતારી લેવું.બધું ન કાઢી લેવું.પછી તેમાં ખાંડ મિક્સ કરી આખી રાત સુધી રહેવા દો.ખાંડ ઓગળી જાય એટલે તેની ઉપર મલમલ નું કપડું બાંધી તેને તડકા માં મૂકવું.વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

  3. 3

    તેમાં એક તાર ની ચાસણી થાય ત્યાં સુધી રહેવા દો.૩-૪ દિવસ લાગશે.થઈ જાય એટલે તેમાં મરચું નાંખી મિક્સ કરી કાંચ ની બોટલ માં ભરી લો.છૂંદો રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes