કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)

કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ટામેટા,ડુંગળી અને આદુના ટુકડા કરવા. ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી તેલ મૂકી તેને શેકી લેવું.શેકાઈ જાય એટલે ઠંડુ થવા દેવું. મિક્સર જારમાં ક્રશ કરો.ત્યારબાદ શીંગદાણા, મગજતરી ના બીયા,જીરુ,આખા લાલ મરચાં, કાજુ,તજ, લવિંગ અને ઈલાયચી મિક્સર જારમાં ભેગુ કરી થોડું પાણી રેડી તેની ગ્રેવી બનાવો.
- 2
એક કઢાઈ માં તેલ નાખી કાજુ ને શેકી લો.એક ડિશમાં કાઢી લો.
- 3
એક કઢાઈ માં તેલ અનેબેટર મૂકી તેમાં જીરું મૂકી જીરૂ તતડે એટલે તેમાં હિંગ નાખો.
- 4
ત્યારબાદ તેમાં બંને ગ્રેવી વારાફરતી નાખી ને સાંતળો. સંતળાઈ જાય એટલે તેમાં થોડું પાણી રેડી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર,ધાણાજીરું, કાશ્મીરી મરચું, કિચન કિંગ મસાલો,કસૂરી મેથી અને તળેલા કાજુ નાખી પાંચ મિનિટ માટે થવા દો. ઢાંકણ ઢાંકી દો.
- 5
હવે તૈયાર છે કાજુ મસાલા. તેને એક સર્વિંગ બાઉલમાં લઈ કાજુ મૂકી સર્વ કરો. કાજુ મસાલા સરસ લાગે છે.
Top Search in
Similar Recipes
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#PS કાજુ મસાલા એ એક પંજાબી સબ્જી છે. તેમાં કાજુ મુખ્ય છે. અને તેમાં પનીર નાખવું હોઈ તો પણ નાખી શકાય છે. . આ વ્હાઈટ ગ્રેવી માં અને રેડ ગ્રેવી માં બનાવી શકાય છે. તો મેં રેડ ગ્રેવી માં કાજુ મસાલા બનાવ્યા છે. Krishna Kholiya -
-
-
-
-
જૈન કાજુ મસાલા (Jain Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#કાજુમસાલાકાજુ મસાલા એ રોયલ પંજાબી સબ્જી છે.. કોઈ પણ બીજી આબજી સાથે સર્વ કરવામાં આવે છે એની ગ્રેવી પણ ખુબ રિચ હોય છે એમાં બટર અને ક્રીમ નો પણ ઉપયોગ થાય છે.. અહીં મેં જૈન ગ્રેવી બનાવી છે.. Daxita Shah -
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#EBWeek14પનીર અંગારા એક પંજાબી રેસીપી છે અને spicy હોવાના લીધે આપણને પણ ખૂબ જ પસંદ પડે છે બીજી પંજાબી સબ્જી થોડી mild હોય છે જ્યારે આ સબ્જી સ્ટ્રોંગ હોય છે એટલે ગુજરાતી ને વધારે પસંદ પડે છે Kalpana Mavani -
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EB#Week3પંજાબી સબ્જી નું નામ આવે એટલે કાજુ મસાલા સબ્જી બધા ને યાદ આવે છે. કાજુ મસાલા સબ્જી મારા બાળકો ને બહુ પ્રિય છે.અને રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ છે. Arpita Shah -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
-
-
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
કાજુ બટર મસાલા (Kaju Butter Masala Sabji recipe In Gujarati)
#GA4 ની રેસિપી માં મે part લીધો છે એટલે મેં આ પંજાબી ફૂલ ડિશ બનાવી છે. Dhara Mandaliya -
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
-
કાજુ કેપ્સિકમ મસાલા (Kaju Capsicum Masala Recipe In Gujarati)
#EB#Week3 આ એક પંજાબી સબ્જી છે મેં તેમાં કેપ્સિકમ પણ ઉમેર્યા છે. Alpa Pandya -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા એક ઉત્તર ભારતની અનુપમ સ્વાદિષ્ટ રેસીપી છે જેમાં કાજુ અને પનીર ને ગ્રેવી માં મિકસ કરવામાં આવે છે અને વધારે સ્મૂધ ગ્રેવી માટે એમાં ક્રીમ પણ ઉમેરવામાં આવે છે્ અને આ એક એવી સબ્જી છે જે નાના મોટા સૌ કોઇ ને ભાવે.#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ૨૩ Charmi Shah -
-
-
ચીઝ કાજુ બટર મસાલા (Cheese Kaju Butter Masala Recipe In Gujarati)
આ પંજાબી સબજી મા કાજુ ને બટર મા ફ્રાય કરીને રેડ ગ્રેવી મા બટર મા બનાવામાં આવે છે Parul Patel -
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel
More Recipes
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
- આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ