આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
ત્રણ વ્યક્તિ
  1. 2કાચી કેરી
  2. 2 ગ્લાસપાણી
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. 1/4 ચમચીસંચળ પાઉડર
  6. 1/4 કપખાંડ
  7. ગાર્નીશિંગ માટે ફુદીનો

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    કાચી કેરી ને કૂકરમાં બાફી લો બફાઈ જાય એટલે તેને મસળીને એક બાઉલમાં કાઢી લો

  2. 2

    પછી તેને ક્રશ કરી લો. પછી બધા મસાલા નાખી દો

  3. 3

    પછી તેને મિક્ષ કરી લો

  4. 4

    હવે તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Khakhariya
Purvi Khakhariya @Purvi_khakhariya
પર

Similar Recipes