પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)

# હું આ સોસ ઘરે જ બનાવું છું અને સ્ટોર કરું છું એટલે જ્યારે પણ પીઝા કે રેડ સોસ માં પાસ્તા બનાવવા હોય તો જલ્દી બની જાય છે.
પીઝા પાસ્તા સોસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)
# હું આ સોસ ઘરે જ બનાવું છું અને સ્ટોર કરું છું એટલે જ્યારે પણ પીઝા કે રેડ સોસ માં પાસ્તા બનાવવા હોય તો જલ્દી બની જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ને ધોઈ ને મોટા ટુકડા માં સમારી લેવા,ડુંગળી ને છોલી ને સમારી લો.આદું છોલી ને નાના ટુકડા કરી લો.
- 2
એક કુકર માં સમારેલા ટામેટાં,સમારેલી ડુંગળી,લસણ,આદું ના ટુકડા અને અજમો લઈ તેમાં થોડું પાણી ઉમેરી ૨ સીટી વગાડી બાફી લો.
- 3
કુકર ઠંડુ પડે એટલે બાફેલા ટામેટાં વાળા મિશ્રણ ને મીક્સર માં ક્રશ કરી ને ગરણી થી ગાળી લો.
- 4
એક પેન માં ગાળેલું મિશ્રણ લઈ તેમાં લાલ મરચું પાઉડર,ખાંડ,મીઠું,ઓરેગાનો અને ઈટાલિયન હર્બ ઉમેરી હલાવી તેને ઉકળવા દેવું.પછી તેમાં કોર્નફ્લોર માં પાણી ઉમેરી હલાવી તેને સોસ વાળા પેન માં ઉમેરી હલાવતા રહેવું
- 5
- 6
સોસ થોડો ઘટ્ટ થાય પછી તેમાં ડ્રાય બેઝિલ અને ફ્રેશ બેઝિલ ના પણ ને હાથ થી થોડા થોડા તોડી ને સોસ માં ઉમેરી હલાવી ૨ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરવો.ઠંડો પડે પછી તેને ડબ્બા માં ભરી ને ફ્રીઝર માં ફ્રીઝ પણ કરી શકાય છે આ સોસ લાંબો ટાઈમ ૬-૮ મહિના સુધી સારો રહે છે.તો તૈયાર છે એકદમ ટેમટિંગ પીઝા પાસ્તા સોસ.
- 7
- 8
Similar Recipes
-
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
પીઝા સોસ (Pizza Sauce Recipe in Gujarati)
આજે મેં પીઝા સોસ બનાવ્યો છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેને સેન્ડવીચ, પીઝા અથવા તો કોઈ પણ સ્નેક્સ પર ટોપિંગ માં પણ યુઝ કરી શકાય છે આ પીઝા સોસ તમે પહેલાથી બનાવી તેને સ્ટોર પણ કરી શકો છો.#GA4#week22#SauceMona Acharya
-
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#Week22પીઝા ઘરે બનાવવા હોય ત્યારે થોડું કામ વધી જતું હોય છે. પરંતુ પીઝા સોસ બનાવવા માટે ના શાકભાજી જો સ્ટ્રીંગ ચોપરમાં કે અન્ય ચોપરથી ચોપ કરવામાં આવે તો ઝડપથી કટ થઈ જાય છે. અને જો પીઝા સોસ અગાઉ થી બનાવી રાખ્યું હોય તો પીઝા એસેમ્બલ કરવા સરળ બની જાય છે. આજે આપની સાથે હું પીઝા સોસ ની રેસીપી શેયર કરી રહી છું. આશા છે કે તમને પસંદ આવશે. આ સોસ માં હું બાફેલી મકાઈ એડ કરું છું. એ ઓપ્શનલ છે. સ્કીપ પણ કરી શકાય છે. Jigna Vaghela -
હોમમેડ પીઝા સોસ (Homemade Pizza Sauce Recipe In Gujarati)
#Cookpad#cookpadgujaratiઘરે પીઝા સોસ બનાવવો એકદમ સરળ છે. આ સોસ તમે બવ બધી રેસિપી જેમ કે પાસ્તા, sandwich, pizza મા વાપરી શકો છો. Vaishakhi Vyas -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
પીઝા ઓર પાસ્તા સોસ (Pizza and Pasta Sauce Recipe in Gujarati)
#GA4#Week22#સોસપીઝા કે પાસ્તા આપણને બધા ને ભાવતા હોય છે તો જયારે જલ્દી માં હોઈએ તો આ રીતે પહેલે થી સોસ બનાવેલો હોય તો સારું પડે. Vijyeta Gohil -
પીઝા ટોપિંગ રેસિપી (Pizza topping) Pizza sauce (પીઝા સોસ)
#વિકમીલ૧ #સ્પાઈસી #તીખી #માઇઇબુક #પોસ્ટ7●પીઝા માટે ટોપિંગ સોસ જરૂરી છે. અવાર નવાર પીઝા બનાવવા ના થતા હોય ત્યારે પીઝા ટોપિંગ ઘરે જ બનાવીને વાપરી શકાય છે.હું હોમમેડ ટોપિંગનો જ ઉપયોગ કરું છું. તમે પણ પીઝા બનાવો ત્યારે આ ટોપિંગ જરૂર ટ્રાય કરજો. Kashmira Bhuva -
પીઝા-પાસ્તા સોસ (pizza-Pasta sauce recipe in Gujarati)
આજે મે ફસ્ટ ટાઈમ પીઝા સોસ ઘરે રેડી કર્યો છે. રીઅલી ખૂબ જ સરસ બન્યો. આમ તો હું રેડી મેટ જ યુઝ કરુ છું બટ એ ટેસ્ટ માં થોડો વધારે ખટાશ વાળો આવે છે તો આ વખતે મે ઘરે જ બનાવ્યો. અને મે થોડો સ્પાઈસી પણ રાખયો છે જેથી જયારે પીઝા બનાવીશ તો એકદમ ટેસ્ટી બને. હજુ સોસ પીઝા પર ટ્રાય નથી કર્યો બટ બ્રેડ પર ટ્રાય કર્યો હતો. Vandana Darji -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta recipe in Gujarati)
#RC3#week3#cookpadgujarati#cookpadindia પાસ્તા એક ઈટાલિયન વાનગી છે. પાસ્તાનું નામ પડતાજ નાના બાળકો ફટાફટ ખાવા માટે તૈયાર થઈ જાય છે. પાસ્તા રેડ સોસ અથવા વ્હાઈટ સોસ અથવા તો રેડ એન્ડ વ્હાઈટ સોસ એમ પીંક સોસ માં પણ બનાવવામાં આવે છે. આજે મેં રેડ સોસમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટો પ્યુરી, ડુંગળી, લસણ અને ઇટાલિયન હર્બસ દ્વારા બનાવવામાં આવતા આ પાસ્તા ખુબ જ સરસ લાગે છે. રેડ સોસ પાસ્તા ડિનરમાં, પાર્ટીમાં, સ્નેક્સમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ બનાવી શકાય છે. Asmita Rupani -
રેડ વોલનટ સોસ (Red Walnut Sauce Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#ciokpadgujaratiરેડ વોલનટ સોસ (પીઝા અને પાસ્તા માટે) Mitali Chavda (Mitali Darshan Vala) -
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ ઇટાલિ યન રેસિપી છે, આ રેડ અને વ્હાઇટ બન્ને સોસ માં બનતી હોય છે, અહી રેડ સોસ પાસ્તા ની રીત શેર કરું છુ Kinjal Shah -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22#sauce#cookpadgujarati કોઈપણ જાતના પીઝા બનાવીએ તેમાં પીઝા સોસ નો ઉપયોગ તો કરવાનો જ હોય છે. પીઝા સોસ બજારમાં તૈયાર પણ મળે છે પરંતુ ઘરે જે પીઝા સોસ બને છે તેનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. ખૂબ જ ઓછા સમયમાં ટોમેટો માંથી બનતો પીઝા સોસ ઘરે ઈઝીલી બની જાય છે. તો ચાલો જોઈએ આ સોસ કઈ રીતે બને છે. Asmita Rupani -
ક્રિમી પાસ્તા
#HMપાસ્તા રેડ ,વાઇટ ,ગ્રીન બનતા હોય છે હું આ પાસ્તા માં રેડ સોસ મલાઈ અને દૂધ નાખું છું. Ajay Mandavia -
પાસ્તા અરેબિયાતા (Pasta Arrabbiata Recipe In Gujarati)
#prcઆ એક ઇટાલિયન રેસિપી છે. પાસ્તા અરેબિયાતાને પાસ્તા વિથ રેડ સોસ તરીકે પણ ઓળખાય છે અને આ સોસ સ્વાદમાં ટેંગી હોય છે અને નાના છોકરાઓને આ પાસ્તા ખુબજ પસંદ હોય છે. Vaishakhi Vyas -
હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)
ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.#માઇઇબુક Devika Panwala -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
સામાન્ય રીતે પીઝા ટોપિંગ કે પીઝા સોસ એ બહાર સરળતાથી મળે છેપણ આવા વાતાવરણ માં બહાર નું જેટલું ઓછું ખાઈએ એટલું સારું.એટલે જ મે ઘર માં મળી રહે તેવી વસ્તુ થી જ પીઝા સોસ બનાવ્યો છે. Deepika Jagetiya -
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
પીઝા સોસ (Pizza sauce recipe in Gujarati)
#GA4#week22આ પીઝા સોસ બે મહિના સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Richa Shahpatel -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. પીતઝા બનાવવામાં અલગ-અલગ ટોપીંગ કે ચીઝનો ઉપયોગ કરવામાં આવે છે. પણ આ સોસ એ પીઝાના સ્વાદમાં ખૂબ વધારો કરે છે.આ સોસ બનાવી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. જેનો ઉપયોગ ફક્ત પીઝા બનાવવા માટે જ નહીં પરંતુ પીઝા ફ્લેવર્સની કોઈ પણ વાનગી બનાવવામાં કરી શકો છો. Urmi Desai -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
#SPR# સલાડ પાસ્તા રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં અલગ અલગ શાકભાજી ફ્રુટ માંથી વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ હેલ્ધી સલાડ બનાવવામાં આવે છે તેમજ બાળકોને પ્રિય એવી વાનગી પાસ્તા તો ખરા જ તેમાં રેડ સોસ પાસ્તા વ્હાઈટ સોસ પાસ્તા વેજીટેબલ પાસ્તા મસાલા પાસ્તા એમ અલગ અલગ પાસ્તા બનાવવામાં આવે છે મેં આજે વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે બાળકોની મનપસંદ વાનગી છે Ramaben Joshi -
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4 #Week7 #Tomatoપીઝા બનાવતી વખતે પીઝા સોસ નો ટેસ્ટ એમાં બહુ મહત્વ નો હોય છે, અહી મારી પીઝા સોસ ની રેસિપી શેર કરું છુ... Kinjal Shah -
રેડ ગ્રેવી પાસ્તા (Red Gravy Pasta Recipe In Gujarati)
#MRCપાસ્તા ઈન રેડ ગ્રેવી વિથ ચીઝ.આ પાસ્તા બનાવવા માટે રેડ સોસ ન હોય તો પણ ઝડપથી બની જાય છે. Urmi Desai -
પીઝા-પાસ્તા સૉસ (Pizza Pasta Sauce Recipe In Gujarati)
#GA4 #Week22Keyword: sauceબહારના જેવા પીઝા-પાસ્તા બનાવવા માટે મારી આ રેસિપી ખૂબ ઉપયોગી નીવડશે. Payal Prit Naik -
ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવી (Cheesy Pasta In Red Gravy Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ચીઝી પાસ્તા ઈન રેડ ગ્રેવીપાસ્તા નું નામ સાંભળતા નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. થોડા સ્પાઈસી હોય તો ખાવાની મજા આવે. હું પાસ્તા માં થોડા વેજીટેબલ નાખી ને બનાવું છું તો એ બહાને છોકરાઓ ને green વેજીટેબલ ખવડાવી શકાય. તો આજે મેં રેડ સોસ વાળા પાસ્તા બનાવ્યા. Sonal Modha -
સ્પાઈસી રેડ સોસ પાસ્તા (Spicy Red Sauce Pasta Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Salad and Pasta recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસલાડ અને પાસ્તા બાળકોની મનભાવન વાનગી છે તેમાં પાસ્તા બાળકોને ખૂબ જ ભાવે છે મેં આજે બાળકોને ભાવતી રેડ સોસ પાસ્તા ની રેસીપી શેર કરી છે Ramaben Joshi -
ઈન્સ્ટન્ટ પીઝા સોસ (Instant Pizza sauce Recipe in Gujarati)
#goldenapron3#week18#sauseઆજે હુ તમારા માટે ઈન્સ્ટન્ટ પીઝા સોસ ની રેસીપી લઈ ને આવી છું જો બહાર થી પીઝા સોસ ન લવાતો હોય કે મળતો ન હોય તો તમે આ રીતે ઈન્સ્ટન્ટ પીઝા સોસ બનાવી શકો છો. જે ફક્ત ૨ મિનિટ માં બની જાય છે. અને ગેસ પર ગરમ કરવાની પણ જરૂર નથી. Sachi Sanket Naik -
પીઝા સોસ(Pizza Sauce Recipe in Gujarati)
#PSહોમ મેઈડ પીઝા સોસ.. જે એકદમ સ્પાઈસી અને ઘરનો હેલ્ધી પણ. Avani Suba -
ચાઇનીઝ સોસ પાસ્તા (Chinese Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#Pasta_Recipe#cookpadgujarati પાસ્તા નાના મોટા સૌ કોઈ ઉંમર ના લોકો ને ભાવે છે. આપણે રેડ સોસ પાસ્તા, વ્હાઈટ સોસ પાસ્તા અને પિંક સોસ માં પાસ્તા તૈયાર કર્યા છે. અહીં મે ઈન્ડો ચાઈનીઝ સ્ટાઈલમાં ચાઇનીઝ સોસ માં આ પાસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બન્યા છે. Daxa Parmar -
રેડ સોસ પાસ્તા
#RB1#WEEK1મારા ઘરમાં મારા નાના દીકરાને મારા બનાવેલા રેડ સોસ પાસ્તા ખૂબ જ ભાવે છે એટલે આ વાનગી હું તેને dedicate કરું છું.😘 Kashmira Solanki -
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
ટિપ્પણીઓ (6)