ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#PS
ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ
સેન્ડવીચ તો બધા વેજીટેબલ બનાવે. પણ મેં આલુ મટર બનાવી છે. મસ્ત લાગે. એકવાર ટ્રાય કરજો બધા.

ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)

#PS
ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ
સેન્ડવીચ તો બધા વેજીટેબલ બનાવે. પણ મેં આલુ મટર બનાવી છે. મસ્ત લાગે. એકવાર ટ્રાય કરજો બધા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
1 લોકો માટે
  1. 10-12 નંગબાફેલા બટાકા
  2. 1 વાડકીબાફેલા વટાણા
  3. 2 નંગવટેલું મરચું
  4. 2 ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીવાતેલા મરી પાઉડર
  6. સ્વાદ અનુસારમીઠુ
  7. 4 ચમચીખાંડ
  8. 1 ચમચીલીંબુ
  9. ગાર્નીશિંગ માટે :
  10. ગ્રીન ચટણી
  11. સોસ
  12. બટર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા અને વટાણા બાફી દો. હવે તેમાં બધો મસાલો નાખી તેને મેશર થી મેષ કરી દો. હવે બ્રેડ લો. તેમાં બંનેઉ બ્રેડ પર પહેલા બટર લગાવો. હવે તેના પર ગ્રીન ચટણી લગાવો. અને હવે એક સાઈડ ની બ્રેડ પર આલુ મટર નો માવો મુકો.

  2. 2

    હવે તેના પર હોમ મેડ બનાવેલો પેરી પેરી નો મસાલો ભભરાઓ. હવે તેના પર બીજી બ્રેડ મુકો. હવે તેને ગ્રીલ વાળા સેન્ડવીચ ટોસ્ટર મા ગ્રીલ કરી દો. તો તૈયાર છે ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવિચ.. તેને ગ્રીનચટણી અને સોસ સાથે ખાવાની મજા આવે છે. તેને ગ્રીલ થયા પછી બટર લગાડવામાં આવે છે. ખાવામાં યમી લાગે છે.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes